fbpx
ગુજરાત

ગાંધીનગરમાં વિરોધ કરી રહેલા રિપીટર વિદ્યાર્થીઓની પોલીસ દ્વારા અટકાયત

ધોરણ ૧૦ અને ૧૨ના નિયમિત વિદ્યાર્થીઓને સરકારે માસ પ્રમોશન આપી દીધું છે, ત્યારે ધોરણ ૧૦ અને ૧૨ ના રિપીટર વિદ્યાર્થીઓએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે દેખાવો કર્યા હતા. જૂજ સંખ્યામાં વિદ્યાર્થીઓ પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પરીક્ષા રદ્દ કરવા માગ કરી હતી.

રિપીટર વિદ્યાર્થી ધ્રુવ પંચાલે કહ્યું કે, રેગ્યુલર વિદ્યાર્થીઓની જેમ માસ પ્રમોશન મળે છે, તો અમને કેમ માસ પ્રમોશન આપવામાં નથી આવતું. પરીક્ષા સમયે અમને પણ કોરોના થઈ શકે છે. જાે અમને કોરોના થશે તો તેના માટે કોણ જવાબદાર છે. ટોટલ ધોરણ ૧૦ અને ૧૨ના રીપીટર વિદ્યાર્થીઓની ૬ લાખ જેટલી સંખ્યા છે. વિદ્યાર્થીઓએ આ પ્રકારે નિવેદન આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે ઉગ્ર દેખાવો કરતા વિદ્યાર્થીઓની તરત જ અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. જાે કે, વિદ્યાર્થીઓ સાથે કેટલાક વાલી પણ અહીં આવ્યા હતા. જેમને પોલીસને અટકાયત કરતા પહેલા રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ પોલીસે તમામ વિદ્યાર્થીઓને વાનમાં બેસાડી દીધા હતા.

વિદ્યાર્થીઓ સવારના ૧૦ કલાક આસપાસ સત્યાગ્રહ છાવણી સેક્ટર

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/