fbpx
ગુજરાત

મહેસાણા ડીડીઓની વતન પ્રેમ યોજના અમલીકરણ સમિતિમાં નિમણૂક કરાઇ

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના સર્વાંગી વિકાસ અને ઉત્તમ સુવિધા માટે સરકાર દ્વારા વતન પ્રેમની યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના દ્વારા વતન પ્રેમીઓને માતૃભૂમિનું ઋણ ચૂકવવાની ઉત્તમ તક આપવામાં જનહિત વિકાસ કાર્યોમાં જન ભાગીદારીનું સૌથી મોટા અભિયાન શરૂ કર્યું છે. જેમા મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીની સમિતિમાં નિમણૂક કરાઈ છે.

વતન પ્રેમ યોજના હેઠળ ૧૨ જેટલા અલગ-અલગ કાર્યો કરી શકાય છે. વતન પ્રેમ યોજના સોસાયટી અંતર્ગત રાજ્ય કક્ષાએ ઇએસક્રો બેન્ક એકાઉન્ટ તથા જિલ્લા કક્ષાએ વતન પ્રેમ યોજના સોસાયટી હેઠળ બેન્ક એકાઉન્ટ ખોલવાનું રહેશે. યોજના હેઠળ ૬૦ ટકા રકમ વતન પ્રેમી દ્વારા ચૂકવવામાં આવે છે અને બાકીની ૪૦ ટકા રકમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.

આ યોજનાના કામો માટે વતન પ્રેમ સોસાયટી દ્વારા પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટીની રચના કરવામાં આવશે. આ વતન પ્રેમ યોજના સમિતિમાં મહેસાણા ડીડીઓ ડો,ઓમ પ્રકાશને સ્થાન આપવામાં આવ્યું છે. મહેસાણા ડીડીઓને વિશેષ આમંત્રિત સભ્ય તરીકે સમિતિમાં સ્થાન અપાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/