fbpx
ગુજરાત

સુરત લોક સ્વાદ ની બહેનો દ્વારા અનોખી રક્ષાબંધન ઉજવાય “એક હાથ અનેક બંધન”

સુરત લોક સ્વાદ ની બહેનો દ્વારા અનોખી રક્ષાબંધન ઉજવાય “એક હાથ અનેક બંધન”સરથાણા પોલીસ સ્ટેશન ખાતે “લોક સંવાદ ગુજરાત” સુરત શહેર દ્વારા  “એક હાથ અનેક બંધન” અંતર્ગત  પોલીસ જવાનો ની સાથે ભાઈ બહેન ના પ્રેમ ના પવિત્ર બંધન એટલે રક્ષા બંધન કાયૅંકમ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર ગુજ્જર સાહેબ તેમજ મોટી સંખ્યામાં પોલીસ કર્મી ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પરંપરાગત સંસ્કૃતી થીએક ભાઇ દ્વારા પ્રથમ વખત બહેનના માથે હાથમુકી દસેય ટચકીયા ફોડી દુ:ખણા પણ લેવાયા  ત્યાર બાદ લોક સંવાદની બહેનો દ્વારા જેલમા રહેલા કેદીઓને પણ રાખડી બાંધી પરિવાર ની અને બહેન ની ખોટ પુરી કરી હતી. આ પ્રસંગે  આમંત્રિત મહેમાનોમાં  યુનિવસૅલ ફાઉન્ડેશન ના અધ્યક્ષ પ્રકાશકુમાર વેકરીયા, શુભમ નાવડીયા,  પ્રમાંથ ફાઉન્ડેશન ના કોમલ બેન બચકાનીવાલા, યુનાઇટેડ ના લ્યુસી સમર પેટેલ, મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ મહિલા મંડળ ના રૂચીબેન લુણાગરીયા, દિન દયાળ રાષ્ટ્રીય સંધ ના પ્રમુખ અનિતા બેન ઝાઝડીયા, તેમજ લોક સંવાદ ગુજરાત સુરત શહેર ટીમ.કિશોરભાઈ ચોહાણ ,  રાકેશભાઈ ભાદાણી, સંજયભાઈ બવાડીયા, મયુરભાઈ વધાસીયા, પાથૅભાઈ, અંકિતભાઈ, તેમજ વિવિધ સંસ્થાઓના સભ્યો તેમજ બહેને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા  તથા આજના રક્ષાબંધનના ખુશીના તહેવાર નિમીતે શ્રીજી કંગન બરોડા પ્રીસ્ટેજ, દિપકભાઇ વેકરીયા તરફથી યુનિવર્સલ ફાઉન્ડેશન ના માધ્યમથી તમામ ભાઇઓને લોક સંવાદની બહેને દ્વારા અમર સુત્ર (રાખડી) સાથે એક-એક ગેરેન્ડેડ બ્રેસલેટ અર્પણ કરવામા આવ્યા હતાંઆ પ્રસંગે સરથાણા પો.સ્ટે દ્વારા સૌ બહેનોનો આભાર માનવામાં આવ્યો તથાલોક સંવાદ ગુજરાત સુરત શહેર ટીમ ના આમંત્રણને માન આપી  તમામ મહેમાનો,બહેનો ઉપસ્થિત રહ્યા તે બદલ લોક સંવાદ  દ્વારા હદય પુર્વક સૌનો આભાર વ્યક્ત કર્યો હતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/