સુરત ખાતે જેમ્સ એન્ડ જવેલરી ફેડરેશન તરફ થી શિવમ જવેલરના ઘનશ્યામભાઈ શંકરને મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ફાસ્ટ મુવીગ એક્સપોર્ટ બદલ એવોર્ડ એનાયત
સુરત ખાતે જેમ્સ એન્ડ જવેલરી ફેડરેશન દ્વારા શિવમ જવેલર લાઠી ના પનોતા પુત્ર ઘનશ્યામભાઈ શંકર.ને રાજ્ય ના મુખ્ય મંત્રી ના હસ્તે એવોર્ડ એનાયત કરાયો પોલિસિડ ડાયમંડ એક્સપોર્ટ કાઉન્સિલ અંતર્ગત ગ્રાન્ટ ભગવતી રુબી બ્લુ ખાતે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી ની અધ્યક્ષતા માં યોજાયેલ સમારોહ માં એનાયત કરાયો હતો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત જેમ્સ એન્ડ જવેલરી ફેડરેશન સહિત ડાયમંડ ઉદ્યોગ રત્નો ની વિશાળ ઉપસ્થિતિ માં ફાસ્ટ મુવીગ એક્સપોર્ટ પોલિસિડ ડાયમંડ બદલ વિશિષ્ટ એવોર્ડ અર્પણ કરાયો હતો
Recent Comments