fbpx
ગુજરાત

દ્રોણેશ્વર મહાદેવ પર થઈ રહેલ આ જલાભીષેક સ્વયંમ ગંગાજી કરી રહયા છે

ગીર જંગલની સરહદ અને મછંુદરી નદીના કીનારા પર બિરાજતા દ્રોણેશ્વર મહાદેવની સ્થાપના મહાભારત યુગમાં ગુરૂ દ્રોણે કરી હોવાની લોકવાયકા છે.દ્રોણેશ્વર મહાદેવ પર થઈ રહેલ આ જલાભિષેક સ્વયં ગંગાજી કરી રહયા છે તો આવો આપણે આ અદભુત મહાદેવ ના દર્શન કરીએ.ગીર જંગલની સરહદ અને મછુંદરી નદીના કીનારા પર બિરાજતા દ્રોણેશ્વર મહાદેવની સ્થાપના મહાભારત યુગમાં ગુરુદ્રોણ દ્રારા થઈ હોય તેવી લોક વાયકા છે. દ્રોણેશ્વર મહાદેવ પર થઈ રહેલ આ જલાભીષેક સ્વયંમ ગંગાજી કરી રહયા છે આપણે જાણીને નવાઈ થશે કે પાંડુઓ જયારે પોતાના અગન્યાત વાસ દરમીયાન શોધતા-શોધતા અહી આવી પહોંચ્ચા હતા અને પોતામાં રહેલી અસંખ્ય શકિત અને સત્યની તાકાત થી ગંગાજી પ્રગટ કર્યા હતા.જયા આજ સુધી ગંગાજી વહી રહયા છે.છતા પણ આ મંદિર અને તેના ઈતીહાસ વીષે વધુ માહીતી મેળવવા માટે આપણે લઈએ અહીના પુજારી શ્રીઅખંડ આનંદજી ગીરીબાપુની મુલાકાત.ગુરૂદ્રોણ દ્વારા સ્થાપીત આ શિવમંદીર શિવભકતોની શ્રધ્ધા અને આસ્થાનુ પ્રતિક છે.ખાસ કરીને કુદરતી રીતે થતુ આ જલાભીષેક કોઈપણ શિવભકતને શિવઆરાધના કરવા માટે આકર્ષે છે.આ કુદરતી રીતે થઈ રહેલ આ જલાભીષેક સાચુ કારણે શોધવા માટે અનેક નાના-મોટા સંશોધકો અહી આવી સંશોધન કરેલા છે.પરંતુ આ મનુષ્યનું કામ નથી જેના કારણે આ જલાભીષેકનો રહસ્ય હજુ પણ અકબંધ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/