લેઉવા પટેલ અગ્રણી ના લઘુબંધુ વિઠલભાઈ કાકડીયા નું દેહાંવસાન
લાઠી તાલુકા ના જરખીયા કાકડીયા મનુભાઈ ગોબરભાઈ (પ્રમુખ અમરેલી જીલ્લા લેઉવા પટેલ ટ્રસ્ટ પટેલ સંકુલ અમરેલી) પિતરાઇ ભાઇ વિઠ્ઠલભાઈ કાકડીયા નુ દુખદ અવસાન……આજે સવારે 9 થી 5 જરખીયા મુકામે બેસણુ રાખેલ છે… અમરેલી જીલ્લા લેઉવા પટેલ ટ્રસ્ટ ના પ્રમુખ કાકડીયા મનુભાઈ ગોબરભાઈ જરખીયા વાળા ના પિતરાઇ ભાઇ વિઠ્ઠલભાઈ લાલજીભાઈ કાકડીયા ઉ.વ.60 નુ તા.3/9/21 શુક્રવારે ટુંકી બિમારી બાદ દુખદ અવસાન થતા કાકડીયા પરિવાર તેમજ અમરેલી લાઠી પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામેલ છે સ્વ.વિઠ્ઠલભાઈ કાકડીયા સુરત અગ્રણી ઉદ્યોગપતિ તેમજ અમરેલી જી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ મનુભાઇ ગોબરભાઈ કાકડીયાના કાકાના દિકરા થાય,સુરત તેમજ જિલ્લા ભરના આગેવાનો કાકડીયા પરિવાર ને સાંત્વના પાઠવેલ,સદગતનુ બેસણુ જરખીયા મુકામે તા.4/9/21 શનિવારે સવારે 9 થી સાંજના 5 વાગ્યા દરમ્યાન રાખેલ છે તેમજ સુરત મુકામે ટેલીફોનીક બેસણુ તા.6/9/21 સોમવારે સવારે 9 થી 5 દરમિયાન રાખેલ છે જયસુખભાઇ એલ.કાકડીયા મો.9427231756,હસમુખભાઈ મો.9908366990,જયંતિભાઇ મો. 9824021248,મનુભાઇ મો.9825787987, તેમની ઉતરક્રિયા તા.13/9/21 સોમવારે તેમના નિવાસસ્થાને જરખીયા મુકામે રાખેલ છે
Recent Comments