fbpx
ગુજરાત

તંત્ર દ્વારા ધાર્મિક પ્રવાસની બસો દોડાવતા ૩૪ લાખથી વધુ આવક થઇ

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ૯ ઓગસ્ટથી ૬ સપ્ટેમ્બરના સમય સુધી શહેરમાં આવેલા વિવિધ દેવમંદિરોને આવરી લેતી ધાર્મિક બસ સેવા શરુ કરી હતી. ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેનની મળેલી પ્રતિક્રીયા મુજબ, આ સમય દરમિયાન સારંગપુર ટર્મિનસથી ૪૨૭, મણીનગરથી ૩૬૫, લાલદરવાજાથી ૩૨૧ અને વાડજ ટર્મિનસથી ૩૦૮ એમ કુલ ૧૪૨૪ બસો દ્વારા કુલ ૫૭,૪૯૭ પ્રવાસીઓએ શહેરના વિવિધ ધાર્મિક સ્થળોનો પ્રવાસ કર્યો હતો.જે પેટે તંત્રને રુપિયા ૩૪,૪૯,૮૧૧ આવક થવા પામી હતી.અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસને શ્રાવણ મહિનો ફળ્યો છે. શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક સ્થળોને આવરી લેતી બસ સેવા દરમિયાન તંત્રને રુપિયા ૩૪ લાખથી વધુની આવક થઈ છે. આ બસ સેવાનો ૫૭ હજારથી પણ વધુ પ્રવાસીઓએ લાભ લીધો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/