ઓવૈસીને જેલમાં કેદ ગેંગસ્ટર અતિકને મળવાની મંજૂરી ન મળી
ઔવેસીનું ગુજરાત અને એ પણ ખાસ કરીને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં સમાજવાદી પાર્ટીના પૂર્વ સાંસદ અતિક અહેમદને મળવા આવવાના હોવાથી ઉત્તરપ્રદેશ અને ગુજરાતના રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો હતો. જાેકે ઓવૈસીને ગેંગસ્ટર અતિકને મળવાની પરવાનગી મળી નથી.શહેરની સાબરમતી મધ્યસ્થ જેલમાં બંધ બાહુબલી નેતા અને ગેંગસ્ટર તરીકે જાણીતા ેં.ઁના પૂર્વ સાંસદ અતિક અહેમદને સોમવારે સવારે છૈંસ્ૈંસ્ના વડા અસદુદ્દીન ઓવૈસી મળવા આવી રહ્યા હતા. ઔવેસી જેલમાં મળવા આવતા હોવાથી રાજકીય હલચલ ચાલી રહી હતી. રાજયની તેમજ કેન્દ્રની ગુપ્તચર એજન્સીઓ કામે લાગી ગઇ હતી.
Recent Comments