fbpx
ગુજરાત

“એક હી થેલે મેં લે ચલે આસું ઔર મુસ્કાન” વિશ્વ ટપાલ દિન સંદેશ વહેવાર ની બેનમૂન વ્યવસ્થા પોસ્ટકાર્ડ નો જન્મ પોસ્ટ સિસ્ટમ ઉભી કરનાર રોબર્ટ કલાઈવે વોરેન હેસ્ટીગ્સે

વિશ્વ ટપાલ સપ્તાહ પોસ્ટકાર્ડ જન્મ સંદેશા વહેવાર ની બેનમૂન વ્યવસ્થા ની શરૂઆત ૭ ઓક્ટોબર જ્યારે પરિવહન ના કોઈ સાધનો નહોતા ત્યારે સાયકલ પગપાળા સંદેશા પહોંચાડતા પોસ્ટ મેનો ની મહતા ખૂબ હતી અત્રે ઈન્ટરનેટ ઝડપી યુગ ઘડી ના છઠા ભાગ માં દુનિયા ભર ની ખબરો મળે છે પણ અઢાર મી સદી થી કોઈપણ ઋતુ માં અવિરત ચાલતી પોસ્ટ સેવા પત્રો ટપાલ ની ઉત્સુકતા થી જોવાતી હતી “એક હી થેલે મેં લે ચલતે આંસુ ઔર મુસ્કાન” મુંબઈથી સેવા શરૂ કરી ૧૮૫૪ થી ભારતના મુખ્ય શહેરોમાં ટપાલપેટી મકવામાં આવી ભારતીય ટપાલ ખાતુ ૭ ઓકટોબર થી ૧૨ ઓકટોબર ઉજવે છે ટપાલ સપ્તાહ ૯.તારીખને વિશ્વ ટપાલદીન તરીકે ઉજવાય છે આવે છે આંતરરાષ્ટ્રીય સ્પીડ પોષ્ટ ૧ ઓગસ્ટ ૧૯૮૬ થી ભારતના મુખ્ય ચાર શહેરોથી શરૂ કરાઈ  ૧૯૯૮ માં કોમ્પ્યુટરાઈઝડ ટપાલ કચેરી દિલ્હી થી શરૂ કરાયેલ  ૧૮૬૬ ટપાલ ટિકીટો સંગ્રહ તેનું નિમાર્ણ ઈતિહાસ અને ઉપયોગ વિશે ટપાલ ખાતા વિશે રસસ્પદ વાતો જાણીએ

વર્લ્ડ પોષ્ટ કે પોષ્ટલ ઈન્સ્યોરન્સ ડે સહિત પીનકોડ કે તેની માહિતી માટે સ્પર્ધા અને ટીકીટો બહાર પાડવાનું આયોજન થાય છે રોબર્ટ કલાઈવે એ પોષ્ટ સિસ્ટમ ઉભી કરી ૧૭૬૬ વોરેન હેસ્ટીંપે કલકતા જી.પી.ઓ. સ્થાપી ૧૭૬૪ મદ્રાસ જી.પી.ખુલ્લી મુકાણી ૧૭૮૧-૧૭૯૪ મુંબઈ જી.પી.૧૮૬૩ પત્રોનું શોર્ટીંગ શરૂ થયું ૧૮૭૭ વી.પી.પી પાર્સલ સિસ્ટમ ૧૮૭૯ પોષ્ટકાર્ડનો જન્મ થયો ૧૮૮૦ મની ઓર્ડર  ૧૯૧૪ પોપ્ટ ટેલીગ્રાફ યુનિક ડિરેકટર જનરલ નો હોદો અમલી ૧૯૩૨ બિઝનેસ રિપ્લાય કાર્ડ ૧૯૭૨ પોસ્ટલ ઈન્ડેક્ષ નંબર પીન ઇન્ડેક્ષ અમલ માં આવ્યો ૧૯૮૫ પોષ્ટ ડિપાર્ટમેન્ટ ટેલીકોમથી છૂટ પડયું ૯ ઓકટોબરના રોજ યુનિવર્સલ પોપ્ટલ સમગ્ર જગત માટે આર્શીવાદ રૂપ બને તેવા ઉદેશથી ૧૭૨૭ માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કલકત્તાથી શરૂ કરી સૌથી મોટી કચેરી દૈનિક ૪૦ હજાર વ્યકિતની અવરજવર થી ૧૦૧ કાઉન્ટર્સ સાથે યુનિવર્સલ પોસ્ટલ પોસ્ટલ યુનિયન ની સ્થપના કરાય “સમગ્ર જગત માટે એક ટપાલ વ્યવસ્થા” ની શરૂઆત થઈ કોઈ વિશેષ વ્યકિત કે સ્મૃતિને યાદગાર બનાવવા ટપાલ ટિકીટ બહાર પાડી અને અલ્પ સમય સુધી વેચાણ કરાય છે આ ઉપરાંત ચેરિટી સ્ટેમ્પ બહાર પડાય છે વેચાણનો અમુક કિસ્સો ચેરિટી ટ્રસ્ટ ને અપાય છે ને મિનીએસર શીટસ નાના કદ ની ટીકીટો ઉપરાંત સર્વિસ સ્ટેમ્પ સરકારી કાર્યાલયના ઉપયોગમાં લેવાય છે અત્યાર સુધીમાં ૧૮૦૦ ડિઝાઈનની ટીકીટો બહાર પડાયેલ છે દુરસદુર “એક હિ ચેલે મેં આંસ-ઔર મુસ્કાન” લઈ ગ્રામ્ય વિસ્તારોથી માંડી મહાનગરો સુધી ડાકીયા સારા-નરહા ખબરો પહોચાડી દેશભરમાં લાખો ગામડા તેમજ શહેરો ને સેવા ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરની કચેરીન ગજબનાક સંકલન કરી માત્ર એક સામાન્ય રકમના પોષ્ટકાર્ડ પણ પહોંચાડે છે પોષ્ટ સેવા ની બેનમૂન વ્યવસ્થા સંકલન કાબિલેદાદ છે રૂરલ ગ્રામ્ય થી મહાનગરો સુધી સંદેશા પહોંચાડતી સેંકા ઓ જૂની પોસ્ટ સેવા શરૂ કરનાર રોબર્ટ કલાઈવે વોરેન હેસ્ટીગ્સે ની દુરંદેશી મન વંદન .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/