fbpx
ગુજરાત

સોડિયમ હાઈડ્રો સલ્ફાઇડના ભાવમાં વધારો થતા પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી પરેશાન

પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પૂરતા પ્રમાણમાં અત્યારે મળતો નથી. શોર્ટેજ ઉભી કરવામાં આવી હોવાની શંકા ઉધોગકારોને છે. સોડિયમ હાઈડ્રો સલ્ફાઇડ દેશમાં માત્ર ત્રણ કંપનીઓ જ બનાવે છે. અને આ ત્રણેય કંપનીઓએ ભેગા મળીને ભાવ વધારા માટે કાર્ટેલ રચી હોવાની શક્યતાઓ પણ ઉધોગકારો જાેઈ રહ્યા છે. જાે કે ઉધોગકારો માટે બીજી સૌથી મોટી ચિંતા સોડિયમ હાઈડ્રો સલ્ફાઇડ બનાવતી કંપનીએ સરકારમાં તાજેતરમાં જ ચીનથી આવતા આ પ્રોડક્ટ માટે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લડવાની ભલામણ કરી તે પણ છે. આ પ્રકારની ડ્યુટી કોઈપણ કાળે લાગુ પડવી જાેઈએ નહિ તેવી પણ લાગણી ઉધોગકારોની છે. મટિરિયલ્સના શોર્ટ સપ્લાય અને ભાવમાં તોતિંગ વધારા અંગે પ્રોસેસર નું કહેવું છે કે કંપની માલનો સપ્લાય આપી શક્તિ નહીં હોય તો એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવા માટે શા માટે રજુઆત કરે છે ? ચીનથી આવતો માલ અટકાવવો છે. અને બીજી બાજુ કંપનીઓ પણ ઉધોગોને માલ પૂરતા પ્રમાણમાં આપી શકતી નથી. આમ, એક બાજુ કોરોના પછી માંડ માંડ ઉધોગોની ગાડી પાટા પર આવી રહો છે તો બીજી તરફ રો મટિરિયલ્સના ભાવમાં થતો તોતિંગ વધારો ઉધોગકારોને પરેશાન કરી રહ્યું છે. જાેવાનું એ રહેશે કે આ બાબતે હવે સુખદ નિરાકરણ ક્યારે આવે છેતહેવારોની ખરીદીને કારણે માર્કેટમાં રોનક આવી છે. અને વેપારીઓ તેમજ પ્રોસેસર્સ પાસે કામકાજમાં પણ વધારો આવે છે. અને ઇન્ડસ્ટ્રીઝ પણ પાછી ધમધમવા માંડી છે. ત્યારે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે એક નવી સમસ્યા સોડિયમ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝને રો મટિરિયલ્સના ભાવમાં થતો વધારો અવારનવાર હેરાન કરે છે. રો મટિરિયલ્સના ભવાં વધારાના કારણે પડતરમાં વધારો થાય છે. જે અસ્તિત્વ ટકાવવા સામે મોટો પડકાર ઉભો કરે છે. સોડિયમ હાઈડ્રો સલ્ફાઇડ પ્રોસેસિંગમાં વપરાતું એક મુખ્ય મટીરીયલ્સ છે. જેના ભાવ જુલાઈમાં ૯૩ રૂપિયા હતા, જે ૧૫ સપ્ટેમ્બર સુધી વધીને ૧૧૮ રૂપિયા સુધી પહોંચી ગયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/