fbpx
ગુજરાત

ગાંધીનગર જિલ્લા પંચાયત બિલ્ડીંગમાં આગ :અનેક મહત્વના દસ્તાવેજને નુકસાન

આગની ઘટનાની જાણ થતા ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી (ડ્ઢર્ડ્ઢં) સુરભી ગૌતમ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે સ્વીકાર્યુ કે ગાંધીનગર જિલ્લા પંચાયત બિલ્ડીંગમાં લાગેલી આગમાં અનેક મહત્વના દસ્તાવેજને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે નવા દસ્તાવેજાેના રેકર્ડ ફરી મળવા શક્ય છે, જયારે જુના દસ્તાવેજ કેવી રીતે મેળવવા એ અંગે પ્રયાસ કરવામાં આવશે. આ સાથે જ બિલ્ડીંગ જૂનું હોવાથી વાયરિંગ પણ ખુલ્લું હોવાનું પણ ડ્ઢર્ડ્ઢંએ સ્વીકાર્યુ છે. ડ્ઢર્ડ્ઢંએ કહ્યું કે નવી બિલ્ડીંગ માટે પ્રપોઝલ આપી દેવામાં આવી છે.ગાંધીનગર જિલ્લા પંચાયત બિલ્ડીંગમાં આગ લાગવાણી ઘટના ઘટી હતી. જિલ્લા પંચાયતની બિલ્ડિંગના પહેલા માળે આગ લાગી હતી, જાે કે ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર જિલ્લા પંચાયતના સમગ્ર બિલ્ડીંગમાં ખુલ્લા વાયર છે. વાયરિંગને લઈને અગાઉ પણ સ્ટાફ દ્વારા ફરિયાદ કરવામાં અવી હતી પણ કોઈ કાર્યવાહી થઈ નથી. આગ આ ખુલ્લા વાયરોને કારણે શોર્ટ સર્કીટથી લાગી છે કે કેમ તે કારણ જાણવા વહીવટી તંત્ર દ્વારા હ્લજીન્ને બોલાવવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/