fbpx
ગુજરાત

રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ

રાજ્યમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને ખેડૂતોને જરૂરી મેસેજ પણ મોકલવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં આ વર્ષે પ્રતિ મણ રૂ.૧૧૧૦ ટેકાના ભાવે મગફળી ખરીદ કરવામાં આવશે. હય વર્ષે ટેકાના ભાવ રૂ.૧૦૫૫ હતા, જે આ વરશે વધારવામાં આવ્યાં છે. રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં રાજ્યભરમાંથી ૨,૬૬, ૦૦૦ ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રાજકોટ જિલ્લાની તો રાજકોટમાં પણ આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા શરૂ થશે.રાજકોટ જિલ્લામાં ૫૭ હજાર ૮૦૦થી વધારે ખેડૂતોએ કરાવ્યું છે રજીસ્ટ્રેશન.રાજકોટ,લોધિકા અને પડધરીની ટેકાના ભાવે ખરીદી જૂના માર્કેટીંગ યાર્ડ થશે.બીજીબાજુ તંત્ર દ્વારા નોડલ ઓફિસર અને ગ્રામસેવકની નિમણૂંક કરવામાં આવી છે. ખેડૂતોને પહેલા જીસ્જી મોકલાશે અને પછી ખરીદ કેન્દ્ર સુધી આવવાનું રહેશે.આ તરફ ભારતીય કિસાન સંઘે ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતો નિરુત્સાહ હોવાનો દાવો કર્યો છે. આજે ૯ નવેમ્બરે એટલે કે લાભ પાંચમથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા શરૂ થશે.ખેડૂતો પોતાનો માલ સરળતાથી વેચી શકે અને કોઇ તકલીફ ન સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ૧૪૦ છઁસ્ઝ્ર કેન્દ્રો પર તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.જે ખેડૂતોએ મગફળીના વેચાણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમને આજથી મેસેજ મોકલવાની પણ શરૂઆત થઇ ગઇ છે. સામાન્ય સંજાેગોમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ૯૦ દિવસ સુધી ચાલતી હોય છે.જાેકે ચાલુ વર્ષે ઓછું રજીસ્ટ્રેશન થવાને કારણે ૬૦ દિવસ જ ખરીદી ચાલે તેવી શક્યતાઓ અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે..જાેકે ૬૦ દિવસમાં મોટાભાગનો માલ ખરીદી લેવાનો દાવો પણ અધિકારીઓ દ્વારા કરાયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/