fbpx
ગુજરાત

ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૨૧ દરમ્યાન ૧૮૧ “અભયમ” મહિલા હેલ્પલાઇનની સફળ કામગીરી

ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવેલ છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ- સુચન- માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે “મહિલા હેલ્પલાઈન” ની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી “૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન” શરુ કરવામાં આવી હતી.  વર્ષ ૨૦૨૧ દરમ્યાન ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન દ્વારા સમગ્ર ગુજરાતમાં કુલ ૧,૬૫,૯૬૪ કરતાં વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ- સુચન, માર્ગદર્શન અને બચાવ, પુરું પાડવામાં આવ્યું છે. અને ૧૮૧ એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર જઇ ને ૩૬,૨૭૯ જેટલી મહિલાઓને મદદ પુરી પાડેલ છે. અને ૨૩,૪૬૯ જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કરેલ છે. ૧૧,૦૭૯ જેટલી મહિલાઓના ગંભીર પ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસક્યું વાન દ્વારા રેસક્યું કરીને  લાંબાગાળાના કાઉન્સિલિંગ તેમજ અન્ય મદદ માટે સરકારશ્રીની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડવામાં આવેલ હતા. આ પ્રસંગે શ્રી. જશવંત પ્રજાપતિ ચિફ ઓપરેટિંગ ઓફીસર, જીવીકે ઇએમઆરઆઇ “ગુજરાતના ૬.૩ કરોડ ગુજરાતીઓને શુભકામના આપતા જણાવેલ કે “૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાત સરકાર દ્રારા મહિલા સશક્તિકરણના ક્ષ્રેત્રમાં એક ખુબ મહત્વની સેવા તરીકે સાબિત થઈ છે. આ સેવાથી મહિલાઓને કટોકટીની પળોમાં તાત્કાલીક પ્રતિસાદ આપી મુંજવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્વજનની જેમ સાથે રહી મહિલાને મદદ મળતી હોવાથી ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે.

આજના દિવસે તેઓશ્રીએ ગુજરાત સરકારનો આભાર માનવા સહ ગુજરાતમાં ૨૪X૭ કાર્યરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમની સરાહના કરતાં જણાવ્યું કે સમગ્ર દેશમાં એક અભિનવ હેલ્પલાઇન તરીકે પ્રસ્થાપિત થયેલ છે તેમજ મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણની દિશામાં ગુજરાતએ શ્રેષ્ઠ ગુણવત્તાનું ‘આદર્શ રાજ્ય’ બનવા પામેલ છે.”૧૮૧ મહિલા હેલ્પલાઇન  દ્વારા કરેલ કામગીરી (સેવા શરુ કરી ત્યાર થી અત્યાર સુધી(Jan to Dec-2021)Amreli DIstrcit સલાહ​-સુચન​-માર્ગદર્શન અને બચાવ માટે મહિલાઓ દ્વારા કરવામાં આવેલ ટોટલ કોલની સંખ્યા 2830 ઉપરોક્ત ટોટલ કોલ માંથી(Sr.No.A માંથી)ટેલીફોનિક્ પરામર્શ કરી સમસ્યાનુ સામાધાન કે  યોજ્નાઓ વિશેની કે અન્ય માહિતિ આપેલ્ 2252 ઉપરોક્ત ટોટલ કોલ માંથી(Sr.No.A માંથી)મહિલાની સમસ્યાને ધ્યાને લઇને રેસક્યુ વાન ઘટના સ્થળ પર જઇને આપેલ મદદ્ 578 ઉપરોક્ત કોલ માંથી(Sr.No.C માંથી)આગેવાનો અને કુટુંબના સભ્યો સાથે પરામર્શ કરી સ્થળ પર સમસ્યાનુ સામાધાન 360 ઉપરોક્ત કોલ માંથી(Sr.No.C માંથી)મહિલાની ગંભીર સમસ્યાને ધ્યાને લઇને અન્ય​ સંસ્થા/વિભાગ સુધી કાર્યવાહી માટે લઇ જવામાં આવ્યા (જેવી કે પોલિસ સ્ટેશન​,મહિલા સહાયતા કેન્દ્ર​, આશ્રયગ્રુહ​, સગા-સબંધિને,ફેમિલી કાઉન્સિલીંગ સેન્ટર​, નારી અદાલત​, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, ઓ.એસ.સી. વગેરે)211 અન્ય​(Sr.No.C માંથી)૧૮૧ મહિલા હેલ્પલાઇન  દ્વારા કરેલ કામગીરી (સેવા શરુ કરી ત્યાર થી અત્યાર સુધી(Jan to Dec-2021)Amreli DIstrcit સલાહ​-સુચન​-માર્ગદર્શન અને બચાવ માટે મહિલાઓ દ્વારા કરવામાં આવેલ.

ટોટલ કોલની સંખ્યા 2830 ઉપરોક્ત ટોટલ કોલ માંથી(Sr.No.A માંથી)ટેલીફોનિક્ પરામર્શ કરી સમસ્યાનુ સામાધાન કે  યોજ્નાઓ વિશેની કે અન્ય માહિતિ આપેલ્ 2252 ઉપરોક્ત ટોટલ કોલ માંથી(Sr.No.A માંથી)મહિલાની સમસ્યાને ધ્યાને લઇને રેસક્યુ વાન ઘટના સ્થળ પર જઇને આપેલ મદદ્578 ઉપરોક્ત કોલ માંથી(Sr.No.C માંથી)આગેવાનો અને કુટુંબના સભ્યો સાથે પરામર્શ કરી સ્થળ પર સમસ્યાનુ સામાધાન 360 ઉપરોક્ત કોલ માંથી(Sr.No.C માંથી)મહિલાની ગંભીર સમસ્યાને ધ્યાને લઇને અન્ય​ સંસ્થા/વિભાગ સુધી કાર્યવાહી માટે લઇ જવામાં આવ્યા (જેવી કે પોલિસ સ્ટેશન​,મહિલા સહાયતા કેન્દ્ર​, આશ્રયગ્રુહ​, સગા-સબંધિને,ફેમિલી કાઉન્સિલીંગ સેન્ટર​, નારી અદાલત​, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, ઓ.એસ.સી. વગેરે)211 રાજ્યની મહિલાને મુશ્કેલીની સ્થિતિમાં ઝડપથી ત્વરિત મદદ મળી રહે તે માટે અધ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં પહેલી કહિ શકાય તેવી ઇન્ટીગ્રેટેડ ૧૮૧ અભયમ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનના અધ્યતન મોબાઈલ એપ્લિકેશનનું લોકાર્પણ શ્રી વિજય રૂપાણી, તત્કાલીન માન. મુખ્યમંત્રી,ગુજરાતના વરદ હસ્તે તા ૬ ઓગસ્ટ, ૨૦૧૮ ના રોજ કરવામાં આવેલ છે. આ પ્રસંગે શ્રી પ્રદિપસિંહ જાડેજા, તત્કાલીન માન. મંત્રીશ્રી ગૃહ વિભાગ (રાજ્ય કક્ષા) અને શ્રીમતી વિભાવરીબેન દવે, તત્કાલીન માન. મંત્રીશ્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગ (રાજ્ય કક્ષા)ની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કામગીરી પુર્ણ કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/