fbpx
ગુજરાત

ધરમપુરમાં ૧.૭૯લાખના મુદ્દામાલ સાથે ૫ જુગારીઓ ઝડપાયા

વલસાડ જિલ્લાના ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં ચકલી પોપટ, આંકડા ફરકનો, વરલી મટકાનો જુગાર અને તીનપત્તીનો જુગાર રમાતો હોવાનું વલસાડ એસપી ડો. રાજદીપસિંહ ઝાલાના ધ્યાને આવ્યું હતું. વલસાડ એલસીબી પીઆઈ જે એન ગૌસ્વામીની સૂચના અને માર્ગદર્શન હેઠળ વલસાડ એલસીબીની ટીમ ધરમપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન એચસી અજયભાઈ ઉમલાભાઈ ચૌધરીને ધરમપુરના માલનપાડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કેટલાક ઈસમો ચકલી પોપટનો હાર જીતનો જુગાર રમી તથા રમાડી રહ્યા હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ એલસીબીની ટીમે તાત્કાલિક બાતમી વાળી જગ્યાએ રેડ કરી ચેક કરતા ૫ યુવકોને ચકલી પોપટનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. જ્યારે ૭ આરોપીઓ પોલીસને આવતા જાેઈ ભાગી છૂટ્યા હતા.

વલસાડ એલસીબીની ટીમે ૫ આરોપીઓ પાસેથી કુલ રૂ. ૫૧ હજાર રોકડા અને ૬ મોબાઈલ અને ૨ બાઈક મળી કુલ રૂ. ૧.૭૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ધરમપુર પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માલનપાડા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જાહેરમાં ચકલી પોપટનો જુગાર કેટલાક ઈસમો રમી તથા રમાડી રહ્યા હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ એલસીબીની ટીમે તાત્કાલિક રેડ કરી જાહેરમાં ચકલી પોપટનો જુગાર રમતા ૫ યુવકોને ઝડપી પાડ્યા હતા. વલસાડ એલસીબીની ટીમે રોકડા રૂ ૫૧ હજાર, ૬ મોબાઈલ અને ૨ બાઈક મળી કુલ ૧.૭૯ લાખનો જુગાર રમતા ૫ યુવકોને ઝડપી પાડ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/