fbpx
ગુજરાત

સિદ્ધપુરની શિતલછાયા ટ્રસ્ટ સાથે ૧.૭૬ કરોડની છેતરપિંડી કરાઈ

સિદ્ધપુરનાના ઉમરુ ગામે કાર્યરત શિતલછાયા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે જૂન ૨૦૧૯થી ડીસેમ્બર ૨૦૨૧ સુધી ફરજ બજાવતા અને ટ્રસ્ટમાંથી રાજીનામું આપીને નિવૃત્ત થયેલા સંન્યાસી ૬૪ વર્ષીય ફાધર હેરાલ્ડ પિન્ટોએ કાકોશી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મુળ કર્ણાટકાના મેંગલોરના રહેવાસી અને હાલ ઉમરુ ગામે રહેતા ફાધર હેરાલ્ડ પિન્ટોની ફરિયાદ મુજબ, તેમનાં ૨૦ વર્ષથી ઉપયોગમાં લેવાતા ઇમેલ-આઇડી પર તા. ૧૮-૫-૨૦૨૧નાં રોજ એક ઇમેલ આવ્યો હતો.

જેમાં લખેલુ હતું કે, ર્ઝ્રહખ્તટ્ઠિંેઙ્મટ્ઠંર્ેહજ હ્લિર્દ્બ ર્ઝ્રદ્બર્દ્બઙ્મઙ્મઅજ હ્લટ્ઠદ્બૈઙ્મઅ ર્રૂે રટ્ઠદૃી ર્ુદ્બ ડોલર ૧૦૦૦૦૦૦.૦૦ દ્બૈઙ્મઙ્ર્મૈહંૈંૈ ઉપરાંત ફ્રાંસેસ કનોલી ૧૧૪૯૬૯ બ્રિટિશ પાઉન્ડની બ્રિટિશ જેકપોટ લોટરી જીત્યા છે અને તેઓ ૫૦ ટકા હિસ્સો જરુરીયાતમંદ લોકોને ખોરાક અને દવાઓ પાછળ વાપરવા માંગે છે. જાે તમે દાન લેવા માંગતા હોવ તો પોતાનું નામ મોબાઇલ નંબર અને સરનામું મોકલી આપવા જણાવ્યું હતું. આ ઇમેલ આવતાં ફાધરે તા. ૧૯-૫- ૨૦૨૧નાં રોજ ઇમેલથી સરનામું મોકલી આપ્યા બાદ તા. ૨૦-૬-૨૧નાં રોજ સામેથી ઈમેલ મારફત તેમનાં ખાતાની માહિતી માંગતાં તે પણ મોકલી હતી, તે પછી તેમનાં ખાતામાં એક મિલીયન પાઉન્ડ જમા થયા હતા.

ત્યારબાદ ફાધરે આ પેમેન્ટ શિતળ છાયા ચેરીટેબલ ટ્રસ્ટમાં જમા કરાવવા માટે કહેતાં સામેથી તેમને પેમેન્ટ ગેટ-વેનાં ૧૨૧૦ પાઉન્ડ થશે. તેમ કહેતાં પાદરી (ફાધરે) ટ્રસ્ટનાં ખાતા અને સગા સંબંધીઓ પાસેથી અલગ અલગ બેંકોમાંથી રૂપિયા ૧ કરોડ ૭૬ લાખ ૩૫ હજાર ૦૮૮ની રકમ જમા કરાવી હતી. જે રકમ આજદિન સુધી પરત ન મળતાં તેઓએ કાકોશી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે આઇ.પી.સી. ૪૦૭,૪૨૦,૩૪,૧૨૦ (બી) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.સિદ્ધપુરના ઉમરુ ગામે કાર્યરત શિતલછાયા ટ્રસ્ટ સાથે રૂપિયા ૧ કરોડ ૭૬ લાખ ૩૫ હજાર ૦૮૮ની છેતરપિંડીની ઘટના સામે આવી છે. ટ્રસ્ટના ટ્રસ્ટ્રીને લોટરીની લાલચ આપી વિશ્વાસમાં લઇને અજાણ્યા શખ્સોએ ટ્રસ્ટ ૧૦ કરોડનું દાન આપવાના બહાને ૧ કરોડ ૭૬ની છેતરપિંડી આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/