fbpx
ગુજરાત

સુરતમાં વિદ્યાર્થીના બેગમાંથી પુસ્તકની જગ્યાએ હથિયાર મળ્યા, પોલીસ એકશન મૂડમાં

સુરત શહેરમાં સતત ક્રાઇમ રેશીયો વધી રહ્યો છે ત્યારે ગ્રીષ્મા વેકરીયા હત્યા માં બાદ સુરત પોલીસ એક્શન મોડ માં આવી હતી હાલમાં રાત્રી અને દિવસ દરમ્યાન સતત પેટ્રોલિંગ પોલીસ કરી રહી છે .એક યુવક તથા ધોરણ-8ના વિદ્યાર્થીના બેગમાં પુસ્તકોની જગ્યાએ હથિયારો મળી આવ્યા હતાં…જે રીતે ક્રાઈમ ની ઘટના સુરતમાં વધી રહી છે ત્યારે ગુનાખોરીને લગામ કસવા માટે સુરત પોલીસ એકશન મૂડમાં આવી ગઈ છે.

ખટોદરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે તપાસ કરતાં એક યુવક તથા ધોરણ-8ના વિદ્યાર્થીના બેગમાં પુસ્તકોની જગ્યાએ હથિયારો મળી આવ્યા હતાં. દેશી તમંચા અને રેમ્બો છરા સહિતના હથિયારો મળી આવતાં પોલીસે બન્નેને ઝડપી લઈને આ હથિયારો તેમને કોણે આપ્યા અને કોને આપવાના હતા તથા શું ઉપયોગ કરવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે.

ખટોદરા ના અલથાણ સોહમ સર્કલ પાસે બે યુવકો ઘાતકી હત્યારો સાથે રાખીને ફરી રહ્યા છે. જે બાતમી પોલીની ટીમ મળતા સાથે સર્કલ પાસે વોચ ગોઠવી બાળ કિશોર સહિત એક યુવકને ઝડપી પાડ્યો હતો. જેમની સ્કૂલ બેગમાંથી ચોપડા ને બદલે ઘાતકી હથિયાર એટલે કે, દેશી તમાચો અને છરા મળી આવ્યા હતા. એક આરોપી 16 વર્ષનો અને ધોરણ-8માં અભ્યાસ કરે છે.આરોપીની વધુ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે આ હથિયારો વોન્ટેડ આરોપી રાજ કિરપાલશિંગ પાસેથી લાવ્યા હતા. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે મહત્વની વાત એ છે પોતાના બાળકો ઉપર ધ્યાન રાખવું જોઈએ કે, તેઓ શું કરી રહ્યા છે, કોની સાથે ફરે છે, ક્યાં ફરે છે, તેમજ કોની સાથે રહે છે. આ સમગ્ર બનાવ અંગે ખટોદરા પોલીસે આરોપી જાવેદ જમીર શેખ અને કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/