fbpx
ગુજરાત

બીજેપી અધ્યક્ષ સી.આર પાટીલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે આ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

અમિત શાહ ગુજરાતના પ્રવાસે પહોંચી ચૂક્યા છે ત્યારે તેમના મત વિસ્તાર ગાંધીનગર કલોલ ઉપરાંત અમદાવાદ પણ તેમનો કાર્યક્રમ રહેશે. આ ઉપરાંત આજે સી.આર. પાટિલના પણ વિવિધ કાર્યક્રમો આજે તેમના મત વિસ્તારમાં સવારે 8.30 કલાકથી સાંજે 5.30 કલાક સુધીના રહેશે.    સી.આર. પાટીલ દ્વારા તેમના મત વિસ્તાર નવસારી ઉપરાંત સુરત સહિતના તેમના આજુ બાજુના વિસ્તારોમાં મહત્વના કાર્યક્રમો આજના દિવસમાં રહેશે. પહેલા તેઓ આજે રાષ્ટ્રીય ધોરી માર્ગ-૫૩, પલસાણા – બારડોલી રોડ સુરતના, સાંઈરંગ પેટ્રોલપંપના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સુરત ખાતે “વુમન્સ ડે સેલીબ્રેશન” કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.       સી આર પાટીલ ના તેમના આજના પ્રોગ્રામ      આજના તેમના સુરત દક્ષિણ ગુજરાતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે     રાષ્ટ્રીય ધોરી માર્ગ-૫૩, પલસાણા – બારડોલી રોડ સુરતના, સાંઈરંગ પેટ્રોલપંપના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે – સમય 8.30     સુત્રાપાડા ગામ, જી. ગીર સોમનાથ, “નમો કિસાન સંવાદ” કાર્યક્રમમાં ઉપસ્થિત, સમય 11.30     સુરત ખાતે “વુમન્સ ડે સેલીબ્રેશન” કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે સમય 4.00   રહેશે નવસારી જીલ્લા વેટનર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત લુન્સીકુઈ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૨ સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે. સમય 5.30

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/