fbpx
ગુજરાત

સુરત કલા પ્રતિષ્ઠાન સંસ્થાન આયોજિત સ્વ ચિત્રકાર છગનભાઈ પટેલ સમર્પિત “મારુ સુરત” કલાપ્રદર્શન-૨૦૨૨ ના ઉદ્ઘાટન પદ્મશ્રી મથુરભાઈ સવાણી નું મનનીય વક્તવ્ય

સુરત કલા પ્રતિષ્ઠાન સંસ્થાન આયોજિત સ્વ ચિત્રકાર છગનભાઈ પટેલ સમર્પિત મારુ સુરત કલા પ્રદર્શન
કલાપ્રદર્શન-૨૦૨૨નું ઉદ્ઘાટન સુરતના સપૂત અને રાષ્ટ્રીય કક્ષાએ પદ્મશ્રીથી સન્માનિત થયેલા આપણા ગૌરવવંતા મહાનુભાવો શ્રી મથુરભાઈ સવાણી અગ્રણી ઉદ્યોગપતિ અને સામાજિક ક્રાંતિના પ્રણેતા શ્રી યઝદી કરંજિયા સાહેબ સુરતના સપૂત અને નાટ્યવિદ્ ના વરદ્ હસ્તે ઉદ્ઘાટન સમારોહ તા.૨૪-૦૪-૨૦૨૨, રવિવાર સવારે ૧૦-૧૫ કલાકે સ્થળ વનિતા આર્ટ ગેલેરી, વનિતા વિશ્રામ, અઠવાલાઈન્સ સુરત કલા પ્રદર્શન સી. ટી પ્રજાપતિ મહામંત્રી ચંદ્રકાંત પ્રજાપતિ સંયોજક પ્રદર્શન સમિતિ કૌશિક ગજ્જર સહસંયોજક  પ્રદર્શન સમિતિ નરેન્દ્ર ગોહિલ ખજાનચી કલાપ્રતિષ્ઠાન પરિવારરમણીક ઝાપડિયા અધ્યક્ષ યોગેશ નાયક ઉપાધ્યક્ષ ની ઉપસ્થિતિ માં તા. ૨૪-૦૪-૨૦૨૨, રવિવાર થી તા. ૨૮-૦૪-૨૦૨૨ ગુરુવાર સુધી સમય સવારે ૧૧-૦૦ થી સાંજે ૭-૦૦ કલાક ઉત્સવ અને ઉત્સાહ, ઉદ્યોગ અને ઉદ્યમ, હુન્નર અને હોશ, પ્રેમ અને પરાક્રમ અધ્યાત્મ અને આધુનિકતા, લોકગીત અને લોકનૃત્ય, લોકકલા અને લલિતકલા વગેરે વિશિષ્ટતાઓ સાથે સુરતધરા સાંસ્કૃતિક અને કલાક્ષેત્રે ભવ્યાતિભવ્ય વારસો ધરાવે છે આ વારસાની માવજત માટે કલાના કસબીઓનું મહત્વપૂર્ણ પ્રદાન છે આપણા આ કલા દીવડાઓ જ સુરતની સાંસ્કૃતિક કલાનું અજવાળું છે. કલાનું અતિતનું અનેરું સૌદર્ય, વર્તમાનનો વૈભવ અને ભવિષ્યની ભવ્યતા માટે કલાધર્મીઓ અને કલામર્મીઓ વચ્ચે રેશમી સેતુ સર્જીને કલા જગતને વધુ રળિયાત કરવાની મંગલ મનોકામનાથી આ “કલાપ્રતિષ્ઠાન” છેલ્લા ૧૬ વર્ષથી સંનિષ્ઠ પ્રયાસ કરે છે. કલાઉત્કર્ષના અભિયાન સ્વરૂપે કલાવારસાના સંવર્ધન અને પરિવર્તન વચ્ચે સંતુલન સાધી લોકજીવનની ઘરેડ સાથે કલાના મહાત્મ્યને ઉજાગર કરવાનો આપણો મનો૨૫ છે કલાના પ્રતિભાવંત નૂતન કસબીઓનું હીર ઝળકી ઊઠે, પારંગત કલાકારોનું પ્રાવિણ્ય ઝળકી ઊઠે, મંથન અને સિંચન દ્વારા “કલાબાગ’’ના પુષ્પોની સોડમ ચો તરફ મઘમઘે, પરસ્પર સ્નેહભાવ અને સર્જન પ્રત્યે અહોભાવ જાગે એવા ઉચ્ચ આદર્શો સાથે ‘‘કલાપ્રતિષ્ઠાન’’ની કલાપ્રવૃત્તિઓનો પમરાટ ચોમેસ પ્રસરાયો છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે આખુ રાષ્ટ્ર ઉત્સવમય બન્યું ત્યારે ‘‘મારું સુરત’’ કલાપ્રદર્શન-૨૦૨૨ સોનામાં સુગંધ ભરવા બરાબર છે. આ પ્રસંગે સ્વ. ચિત્રકાર છગનભાઈ પટેલ સમર્પિત “મારું સુરત” કલાપ્રદર્શન ૨૦૨૨ના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી કલા અને કલાકારોનું ગૌરવ કરવા માટે  વ્યવસ્થાપક કમિટી આદ્ય સ્થાપક કલાગુરુ જશુભાઈ નાયક ટ્રસ્ટી મંડળ દીપક મહેતા પૂર્વ અધ્યક્ષસ્વ. છગનભાઈ પટેલ નટુ ટંડેલ, અધ્યત  રમણીક ઝાપડિયા ચંદ્રકાંત પ્રજાપતિ ઉપાધ્યા યોગેશ નાયક સુધા ઘેવરીયા જીત મંડેરી મહામંત્રી સી. ટી. પ્રજાપતિ ખજાનચી  નરેન્દ્ર ગોહિલ ભાવેશ પટેલ કૌશિક ગજ્જર કલાપ્રદર્શનના કલાકારો અજીત ભંડેરી અનંત ગજ્જર અંજના ચેવલી દોંગા અંજલી ભાવેશ પટેલ ભરત પટેલ બળદેવ પટેલ ચંદ્રકાંત પ્રજાપતિ  ચંદ્રેશ રાંદેરીયા દિપક મહેતા દેવિકા ગુપ્તા ધવલ પટેલદિવ્યેશ બાગડાવાળા ગિરીશ પટેલ ગૌશ બડગુજર રાજપુત જ્ઞાનેશ્વર હેમાલી ગોટાવાળા હિતેન્દ્ર ટંડેલ સુરતી હિતેશ હેમાલી ટેલર જયેન્દ્ર ગોહિલ જયદીપ મૈસુરીયા કિરણ પ્રજાપતિ ડો. કલ્પન પટેલ કમલેશ ચૌધરી કૌશિક ગજ્જર મંચેર અંકલેશ્વરીયા ધોળકિયા મુકેશ કળસારા મનસ્વી નટુ ટંડેલ નયના નાકરાણી પ્રકાશચંદ્ર ટેલર પ્રદિપ દોશી કેવટ રાજેન્દ્ર સ્નેહા ગાયેલશ્વેતાંગ સારંગ શંભુ પરમાર  વિલેશકુમાર બીલીમોરીયાયોગેન્દ્ર પટેલ સહિત ની ઉપસ્થિતિ માં પદ્મશ્રી માથુરભાઈ સવાણી નું કલા સાધકો નો ઉત્સાહ વધારતું વક્તવ્ય આપ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/