fbpx
ગુજરાત

સુરતના જીએસટીની કચેરીના પાર્કિંગમાં જપ્ત કરવામાં આવેલા વાહનોનો ઢગલો

જીએસટી વિભાગ દ્વારા મોબાઇલ ચેકિંગ કે દરોડા દરમિયાન જે વાહનો ચેક કરાય છે તેમાં ડોક્યુમેન્ટ ન હોય અને વાહન જપ્ત જ કરવુ પડે એવી સ્થિતિ હોય ત્યારે આવા વાહન નાનપુરા એસજીએસટીની ઓફિસમાં મૂકી દેવાયે છે. હાલ ૩ મોટા ટેમ્પા પાકિંગમાં મૂકાયા છે. નોંધનીય છે કે સીજીએસટીમાં જપ્ત કરાતા વાહનો પાર્કિંગમાં રાખતા નથી. પાર્કિંગમાં જપ્ત વાહનો મહિના સુધી પડયા રહે છે. જેનો માલ છે એ વેપારી હાજર જ ન રહેતા હોય વાહનો જલદી છોડવામાં આવતા નથી.નાનપુરા ડચ ગાર્ડન પાસે આવેલી જીએસટી ઓફિસમાં હાલ વેપારીઓ અને ટેક્સ કન્સલ્ટન્ટ પાર્કિગ માટે પરેશાની ભોગવી રહ્યા છે. અધિકારીઓએ જપ્ત કરેલા ટેમ્પા-ટ્રક સહિતના વાહનો પાર્કિગમાં જ રહેતા હોવાથી અગાઉથી જ નાનો પાર્કિગનો એરિયા વધુ નાનો થઈ ગયો છે. ઉપરાંત રસ્તા પર ઊભી રહેતી કાર કે ટુ-વ્હીલરને ટ્રાફિક પોલીસની ક્રેઇન ઉંચકીને લઇ જતી હોય તેથી લોકો અને અધિકારીઓ કાર પણ ડિપાર્ટમેન્ટના પાકિંગમાં મૂકતા થયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/