fbpx
ગુજરાત

પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા નોટ બુક સ્કૂલકીટ વિતરણ 

સુરત શહેર ની ખૂબ સુરત સેવા માટે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિત ના આદર્શો નું આચરણ કરતી સંસ્થા પરમાર્થ ટ્રસ્ટ દ્વારા ડાંગ સહિત આદિવાસી વિસ્તારો માં સ્કૂલકીટ નોટબુક વિતરણ કાર્ય શરૂ કરતી સુરત ની પરમાર્થ ટ્રસ્ટ ની બેનમૂન સેવા ૧૦૮ પારા ની માળા ફેરવી આત્મ કલ્યાણ થાય તો આદિવાસી ના ઉત્કર્ષ માટે ૧૦૮ આશ્રમ શાળા ઓ નિર્માણ કરી આદિવાસી ના બાળકો કલ્યાણ થાય જ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી દ્વારા સુરત ના ઉદારદિલ દાતા પરિવાર ના આર્થિક સહયોગ થી અત્યાર સુધી માં ૧૦૦ જેટલી આશ્રમ શાળા  ઓ નિર્માણ કરી આદિવાસી ઓના બાળકો ની કેળવણી માટે સતત ભ્રમણ કરતા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની પ્રેરણા એ પરમાર્થ ટ્રસ્ટ દ્વારા સુરત શહેર ના અનેક ઉદારદિલ દાતા પરિવરો એ પોતા ના પરિવાર ના સારા નરહા પ્રસંગો ની ઉજવણી આદિવાસી બાળકો ના શિક્ષણ માં મદદ કરી ને ઉજવણી કરે છે

યુનિફોર્મ નોટબુક સહિત ઉચ્ચતર કેળવણી માટે તત્પર રહેતા પરમાર્થ ટ્રસ્ટ ના ભરતભાઇ માંગુકીય સહિત ના ટ્રસ્ટી ઓ એવમ સ્વંયમ સેવકો દ્વારા આદિવાસી પરિવારો ના આર્થિક સામાજિક ધાર્મિક શારીરિક હિત માટે સતત પ્રયત્ન શીલ રહે છે વર્ષો થી આ પરંપરા ને જાળવી રાખતા યુવાન ભરતભાઈ માંગુકીયા ટિમ દ્વારા છેલ્લા ઘણા દિવસો થી અવિરત રીતે આદિવાસી વિસ્તારો માં જરૂરી સ્ટેશનરી દફ્તરો નોટબુક વિતરણ કાર્ય કરાય રહ્યું છે રખડતા ભટકતા અતિ ગંભીર મનોદિવ્યાંગ વ્યક્તિ ઓ અસાધ્ય રોગ થી પીડિત જેની પાસે જતા પણ ડર લાગે તેવા અતિ ગંભીર ૪૦૦  થી વધુ મનોદિવ્યાંગ વ્યક્તિ ઓને સમાજ માં પુનઃ સ્થાપિત કરવા માટે આશીર્વાદ માનવ સેવા આશ્રમ હોય કે અબોલ જીવો માટે જીવદયા જળ સંશાધન વ્યસન મુક્તિ હોય કે વૃક્ષારોપણ અતિ વૃષ્ટિ કે આફત મુશ્કેલ સમયે અડીખમ ઉભી રહેતી પરમાર્થ ટ્રસ્ટ ની અનેકો મુહિમ દરેક જીવાત્મા ના કલ્યાણ માટે કારગત થઈ રહી છે વાસવત વાદી વિચારસરણી પદ પ્રતિષ્ઠા માન સન્માન માટે નહીં પણ દરેક ના કલ્યાણ ને કેન્દ્ર માં રાખી કામ કરતી સંસ્થા પરમાર્થ ટ્રસ્ટ બીજા ના ભલા માટે વર્ષ ના ૩૬૫ દિવસ અવિરત સેવારત રહે છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/