fbpx
ગુજરાત

એમબીબીએસ થનારા વિદ્યાર્થી ફોરેન ગ્રેજ્યુએટ ટેસ્ટ આપી શકશે

વૈશ્વિક મહામારી કોરોનાના કારણે ચીન સહિતના દેશોમાં એમબીબીએસનો અભ્યાસ કરવા માટે ગયેલા વિદ્યાર્થીઓ પરત આવ્યા હતા. તો વળી રશિયા અને યુક્રેન વચ્ચે છેડાયેલા યુદ્ધના કારણે આ દેશોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યસને અસર પડી છે. ત્યારે નેશનલ મેડિકલ કમિશને આ વિદ્યાર્થીઓને ‘ફોરેઇન મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા’માં રાહત આપવાનો ર્નિણય લીધો છે. જે વિદ્યાર્થીઓ કોરોના કે યુદ્ધના કારણે ભારત દેશ પરત આવ્યા હોય અને એમબીબીએસ-ગ્રેજ્યુએશનનો અભ્યાસક્રમ ૩૦ જૂન-૨૦૨૨ પહેલા પૂરો કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ ફોરેઇન મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા આપવા લાયક ગણાશે.

તેમને આ પરીક્ષા પાસ કર્યા બાદ ફરજિયાતપણે બે વર્ષ માટે રોટેટિંગ મેડિકલ ઇન્ટર્નશીપ કરવાની રહેશે, ત્યાર બાદ જ તેઓ ભારતમાં રજીસ્ટ્રેશન માટે પાત્ર ગણાશે. વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરીને આવતા વિદ્યાર્થીઓ માટે ભારતમાં રજીસ્ટ્રેશન માટે ૧ વર્ષ વિદેશમાં અને ૧ વર્ષ ભારતમાં ઇન્ટરશીપ કરવી ફરજિયાત છે. જાેકે, કોરોનાના કારણે ચીન સહિતના દેશોમાં એમબીબીએસનો અભ્યાસ કરવા માટે ગયેલા વિદ્યાર્થીઓ પરત આવ્યા હતા તો વળી રશિયા અને યુક્રેન વચ્ચે છેડાયેલા યુદ્ધના કારણે આ દેશોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસને અસર પડી છે.

ત્યારે નેશનલ મેડિકલ કમિશને આ વિદ્યાર્થીઓને ‘ફોરેઇન મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા’માં રાહત આપવાનો ર્નિણય લીધો છે. જે વિદ્યાર્થીઓ કોરોના કે યુદ્ધના કારણે ભારત દેશ પરત આવ્યા હોય અને એમબીબીએસ-ગ્રેજ્યુએશનનો અભ્યાસક્રમ ૩૦ જૂન-૨૦૨૨ પહેલા પૂરો કર્યો હોય તેવા વિદ્યાર્થીઓને રાહત મળી છે.વૈશ્વિક મહામારી કોરોના અને ત્યારબાદ રશિયા યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ શિક્ષણ પર અસર પડી છે. નેશનલ મેડિકલ કમિશન દ્વારા આવા વિદ્યાર્થીઓને ‘ફોરેઇન મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા’માં રાહત આપવાનો ર્નિણય લીધો છે. વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરીને આવતા વિદ્યાર્થીઓ માટે ભારતમાં રજીસ્ટ્રેશન માટે એક વર્ષ વિદેશમાં અને એક વર્ષ ભારતમાં ઇન્ટરશીપ કરવી ફરજીયાત છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/