fbpx
ગુજરાત

જીએસટી વિભાગે ભૂતકાળના વ્યવહારો બદલ જપ્તી હાઈકોર્ટે રદ કરી

તાજેતરમાં શહેરના એક વેપારીની ટ્રક અને માલને ચેકપોસ્ટ પર અટકાવી જીએસટી અધિકારીઓએ તમામ દસ્તાવેજ માગ્યા હતા. જાે કે, તમામ દસ્તાવેજ અધિકૃત હતા છતાં અધિકારીઓએ કરદાતાના ભૂતકાળના વ્યવહારો યોગ્ય ન હોવાથી માલ અને ટ્રકની જપ્ત કર્યા હતા. આ અંગે કરદાતાએ હાઇકોર્ટમાં અરજી કરતાં કોર્ટે ભૂતકાળના વ્યવહારોને લઇને કરાયેલી જપ્તી રદ કરવા હુકમ કર્યો હતો. જીએસટી ડિપાર્ટમેન્ટે વેપારીઓને હેરાનગતિ કરવા માટે રજૂ કરાયેલા કારણ જાેઇને હાઇકોર્ટે સામાન અને ટ્રકની જપ્તીનો ઓર્ડર રદ કર્યો હતો. જેમાં કરદાતાના કેસમાં ચેક પોસ્ટ ઉપર વાહનમાં રહેલા તમામ દસ્તાવેજ જેવા કે ઇ-વે બિલ, ટેક્સ ઇનવોઇસ અને ડિલિવરી ચલણ યોગ્ય હોવા છતાં ડિપાર્ટમેન્ટે માલ અને ટ્રકની જપ્તી કરી હતી. જપ્તી કરતી વખતે ડિપાર્ટમેન્ટે દલીલ કરી હતી કે, અત્યાર રજૂ કરેલા તમામ દસ્તાવેજ બરોબર છે પરંતુ ભૂતકાળના ખરીદ વેચાણના વ્યવહારો યોગ્ય ન હોવાથી જપ્તી કરવામાં આવી છે. ચેક પોસ્ટ અધિકારીએ તપાસમાં માલની ત્રુટી અથવા તો દસ્તાવેજાેમાં વિસંગતી હોય તો જપ્ત કરી શકાય પરંતુ ભૂતકાળમાં થયેલા વ્યવહારોને લઇને અત્યારના માલને જપ્ત કરી શકાય નહીં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/