fbpx
ગુજરાત

સુરતના નારી સંરક્ષણમાંથી ભાગેલ બે કિશોરીમાંથી એક મળી બીજીની શોધખોળ શરૂ

સુરતના પાંડેસરા અને લિંબાયત વિસ્તારમાં ભટકતી ૧૬ અને ૧૫ વર્ષીય કિશોરીઓને પોલીસ નારી સંરક્ષણ ગૃહમાં મૂકી ગઈ હતી. બાદમાં આ કિશોરીઓએ અહીં ન રહેવું હોવાથી નાસી ગઈ હતી. દિવાલ કૂદીને બંને કિશોરીઓ નાસી જતા રાંદેર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આપ કિશોરીઓ ભાગીને મહારાષ્ટ્ર ગઈ હોવાની વાત સામે આવી હતી. જેથી તપાસ કરતા એક મળી ગઈ છે. જ્યારે બીજી કિશોરીની તપાસ વધુ કરવામાં આવી છે. ૧૩મીએ સવારે એક છોકરીને લવાઈ હતી. બપોર બાદ બીજી છોકરીને પાંડેસરા અને લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાથી એમ અલગ અલગ રીતે લવાય હતી. ૧૪મી અમારો એક કાર્યક્રમ હોવાથી તથા ત્યારબાદ રવિવારની રજા આવી જતા આ છોકરીઓનું કાઉન્સેલિંગ થયું નહોતું કે, મુલાકાત થઈ નહોતી.

ત્યારબાદ આ બંને છોકરીઓ નજર ચૂકવીને કે પછી અન્ય કોઈ રીતે તારી સંરક્ષણ ગ્રહમાંથી પસાર થઈ ગઈ હતી. જે અંગે પોલીસને જાણ કરી હતી. જેમાં આ બંને ટ્રેનમાં નાસી ગઈ હોવાનું સામે આવ્યુ હતુ. હાલ એક ૧૫ વર્ષથી કિશોરી મળી ગઈ છે. જ્યારે અન્ય એક કિશોરીની શોધ પર ચાલુ છે.સુરતના નારી સંરક્ષણ ગૃહમાંથી બે કિશોરીઓ દિવાલ કૂદીને નાસી જતા તંત્ર દોડતું થયું છે. દિવાલ કુદીને નાસી ગયેલી બંને કિશોરીઓ રામનગર સુધી ચાલતા ગઈ હોવાની સામે આવ્યુ છે. ત્યારબાદ બંને કિશોરીઓ મહારાષ્ટ્ર તરફ નાસી ગઈ હોવાના અણસાર મળતા તપાસ કરતા એક કિશોરી રત્નાગી રીતે મળી આવી છે.જ્યારે બીજી કિશોરીની હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/