fbpx
ગુજરાત

મેંદરડા મતવિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડનો પોત્ર સાથે ફોટો થયો વાયરલ

મેંદરડા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા છેલ્લા ત્રણ ટર્મથી આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પોતાની સેવા આપી રહ્યા છે તેમની સાદગીના અનેક પ્રસંગો ના ફોટો અને વિડિયો સામે આવતા હોય છે ત્યારે વધુ એક વખત આ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાનું ફોટો સામે આવ્યો છે જેમાં જવાહરભાઈ ચાવડા દ્વારા પોતાના પુત્ર રાજ ચાવડાના પુત્ર અર્થવ ચાવડા સાથે આનંદીત રહી અને મોજ મસ્તી કરી રહ્યા હોય તેવો ફોટો સામે આવ્યો છે જવાહરભાઈ ચાવડા ના જુનાગઢ સ્થિત ડોક્ટર સુભાષ ભવન ખાતે પોતાના પરિવાર સાથે રહે છે ત્યારે પરિવાર સાથે તેમના ધર્મપત્ની ગીતાબેન ચાવડા પુત્ર રાજ ચાવડા તેમજ પુત્રવધુ અને પુત્ર સાથે રહે છે ત્યારે રાજકીય તેમજ સામાજિક સેવાકીય કાર્યમાંથી થોડો સમય કાઢી અને પોતાના પરિવાર સાથે મોજ મસ્તી અને આનંદ માણતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જવાહરભાઈ ચાવડા તેના પૌત્ર અર્થવ ચાવડા સાથે ઘરમાં ફરી રહ્યા છે તેને ખંભા પર બેસાડી ફરાવી રહ્યા છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/