fbpx
ગુજરાત

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી અભ્યમ હેલ્થ લાઈન ૧૮૧ ને સાબરકાંઠા જિલ્લામાં સારો એવો પ્રતિભાવ ૮૨૬ લોકોને મદદરૂપ

જીતુ ઉપાધ્યાય-હિંમતનગર સાબરકાંઠા જિલ્લમાં વર્ષ ૨૦૨૨ માં જિલ્લામાં ૧૮૧ અભયમ હેલ્પ લાઈન દ્વારા ૮૨૬ ને મદદ કરી હતી સરકારની અભ્યમ હેલ્પલાઇન દ્વારા મહિલાઓની છેડતી ત્રાસ દુષ્કર્મ સાથે અનેક પ્રકારની હેરાન પરેશાન થી મુક્તિ મેળવવા માટે રાજ્ય સરકારે શરૂ કરેલ ૧૮૧ અભયમ હેલ્પલાઇન જિલ્લામાં ખૂબ જ પ્રતિભાવ મળી રહ્યો છે પ્રાપ્ત વિગતો પ્રમાણે વર્ષ ૨૦૨૨ માં અભય મ ટીમે મદદ માટે અંદાજે ૩૫ ૩૭ લોકોએ સંપર્ક કર્યો હતો જેમાં થી ૮૨૬ લોકોને મદદ કરવામાં આવી હતી વધુમાં જાણવા મળે છે કે ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગૃહ માતા દ્વારા રાજ્યમાં ૧૮૧ અભયમ હેલ્પ લાઈન શરૂ કરેલ છે ત્યારે ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ જિલ્લામાં સતત કાર્યશીલ રહી છે જ્યારે જ્યારે મદદ માગવામાં આવે છે ત્યારે ટીમના સભ્યો બીજાને ઉપયોગી થવાના આશયથી કેટલીક પ્રાથમિક વિગતો મેળવવામાં આવે છે અને જરૂર પડે ત્યારે મદદ માગનારા ની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે સાથે સાથે આ ટીમે પુરુષોને કાયદાઓનું ભાન કરાવી ખોટે રસ્તે જતા અટકાવ્યા છે જીવનમાં નવી આશા નો સંચાર થયો છે અને તેમની પ્રેરણાથી તેમનો સામાજિક જીવન પણ પૂર્વ રદ થયું છે સરકારની આ અભ્યમ ટીમે મુખ્યત્વે લગ્ન જીવનમાં ભંગાણ લગ્નતર સંબંધો બાળ લગ્ન બાળ જન્મ બિનજરૂરી મોબાઇલ પર સંદેશાઓ અપહરણ સહિતની અન્ય ઘટનાઓમાંથી છુટકારો મેળવવા માટે આ હેલ્પલાઇન પાસે મદદ માગવામાં આવે છે તેના કારણે જિલ્લાની પ્રજાએ સરકારની આ સેવાને વિરદાવી છે અને છેલ્લે જે હોય તે આ ટીમ દ્વારા મહિલાઓ પર થતા હત્યાચારોમાં ઘટાડો જાેવા મળી રહ્યો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/