fbpx
ગુજરાત

અમદાવાદ જગન્નાથ મંદિર ખાતે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ના સ્થાપક ડો ઈંદ્રિશકુમાર ની અધ્યક્ષતા માં સમરસતા સંમેલન યોજાયું

અમદાવાદ ભગવાન શ્રી જગન્નાથ મંદિર ખાતે સંત દિલીપદાસબાપુ ની પાવન નિશ્રા માં મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ના ડો ઈંદ્રિશકુમાર ની અધ્યક્ષતા માં સોહાર્દ સંમેલન યોજાયું મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ના ગુજરાત પ્રદેશ સહ સંયોજક ઇકબાલભાઈ ડેરૈયા દ્વારા આયોજિત સમરસતા સંમેલન નું ગૌપુંજન સાથે પ્રારંભ કરાયો આ સમારોહ માં ગૌસેવા સાથે સંકળાયેલ ગુજરાત રાજ્ય ના અનેકો નામી અનામી મહાનુભવો નું વિશિષ્ટ પ્રમાણપત્ર શાલ શિલ્ડ સ્મૃતિ ચિન્હ થી બહુમાન કરાયું હતું.

રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંધ ના વરિષ્ઠ અગ્રણી મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ના સ્થાપક ડો ઈંદ્રિશકુમાર સાહેબ ના ૭૫ માં જન્મદિન ની ગત ૧૯/૨/૨૩ ના પાલીતાણા આદપર અતિ મનોદિવ્યાંગ આશ્રમ ના આશ્રિતો ને ભોજન પ્રસાદ થી અનેકો સેવા મુહિમો સાથે પ્રારંભ કરાયેલ ડો ઈંદ્રિશકુમાર જન્મદિન ઉજવણી સમાપન નિમિતે ગુજરાત પ્રદેશ મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા કોમી એકતા સામાજિક સંવાદિતા ના પ્રતીક એવા ભગવાન શ્રી જગન્નાથ મંદિર ના મહંત પૂજ્ય શ્રી દિલીપદાસ બાપુ ની પાવન નિશ્રા માં ડો ઈંદ્રિશકુમાર સાહેબ ના વરદહસ્તે ગૌપુંજન અને ગૌસેવા ગોળ ઘાસચારો અર્પણ કરી ને કરાયો હતો ભગવાન શ્રી જગન્નાથ મંદિર પરિસર હોલ ખાતે સમરસતા સંમેલન માં ડો ઈંદ્રિશકુમાર સાહેબ દ્વારા મનનીય વક્તવ્ય માં દેશ ની અખંડીતા કોમી એકતા ભાતૃપ્રેમ એકયતા ની હિમાયત કરતું હદયસ્પર્શી માર્ગદર્શન આપ્યું હતું સમરસતા સંમેલન માં ગૌપ્રકોશ ના ફેજલખાનજી બદરૂદીન હલાલી

ગુજરાત પ્રદેશ સંયોજક  સલીમખાન ગુજરાત પ્રદેશ સહ સંયોજક ઇકબાલભાઈ ડેરૈયા દામનગર માજી નગરપતિ સુરેશચંદ્ર મહેતા નિકુલભાઈ રાવળ નાનુભાઈ ડોંડા ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ ના પૂર્વ ચેરમેન મનસુખપરી બાપુ વિવિધ ક્ષેત્રે સેવારત મહિલા અગ્રણી ઓની વિશાળ ઉપસ્થિતિ માં સમરસતા સંમેલન ના આયોજક મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ના સહ  ઇકબાલભાઈ ડેરૈયા ની ઉદારતા પરમાર્થ અને વિવિધ  સ્તકર્મ ની સુવાસ સુગંધી પુષ્પો માફક સર્વત્ર ફેલાઈ રહી છે તેથી સૌથી મોટી ખુશી વ્યક્ત કરતા ડો ઈંદ્રિશકુમાર સાહેબે આવા સામાજિક કાર્યો માં સામાજિક સંવાદિતા ના અદભુત આયોજન બદલ સહ સંયોજક ડેરૈયા ને અભિનંદન પાઠવતા સમરસતા સંમેલન ની ભવ્ય સફળતા ની સરાહના કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/