fbpx
ગુજરાત

ગુજરાતમાં TET-૧ના ૮૭ હજાર અને TET-૨ના ૨.૭૨ લાખ ઉમેદવારો એપ્રિલમાં પરીક્ષા આપશે

લાંબા સમયથી શિક્ષક બનાવવા થનગનતા લાખો ઉમેદવારની ધીરજનો અંત આવ્યો છે. આગામી એપ્રિલ મહિનાના મધ્યમાં પરીક્ષા યોજાશે. મળતી વિગતો મુજબ ્‌ઈ્‌-૧ અને ્‌ઈ્‌-૨ની પરીક્ષા તારીખો જાહેર કરવામાં આવી છે. એપ્રિલ મહિના મધ્યમાં ્‌ઈ્‌ના બે પાર્ટની એક્ઝામ લેવાશે. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટિ્‌વટ કરીને માહિતી આપી હતી. મળતી માહિતી અનુસાર ્‌ઈ્‌-૧ની કસોટી ૧૬ એપ્રિલના રોજ લેવાશે. જ્યારે ્‌ઈ્‌-૨ની કસોટી ૨૩ એપ્રિલના રોજ લેવાશે. ઉલ્લેખનીય છે કે, ્‌ઈ્‌-૧ માટે અંદાજે ૮૭ હજાર અને ્‌ઈ્‌-૨ માટે અંદાજે ૨ લાખ ૭૨ હજાર ઉમેદવારો કસોટી આપશે.

શિક્ષક બનવા થનગનતાં લાખો બેરોજગાર યુવાઓ માટે આજે ખુશીના સમાચાર આવ્યા છે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી ્‌ઈ્‌-૧ અને ્‌ઈ્‌-૨ માટે આવેલા ઓનલાઈન અરજી પત્રકો અન્વયે ્‌ઈ્‌-૧ કસોટી તા.૧૬/૦૪/૨૦૨૩ના રોજ અને ્‌ઈ્‌-૨ કસોટી તા.૨૩/૦૪/૨૦૨૩ના રોજ યોજવામાં આવશે. ્‌ઈ્‌-૧ માટે અંદાજે ૮૭ હજાર અને ્‌ઈ્‌-૨ માટે અંદાજે ૨ લાખ ૭૨ હજાર ઉમેદવારો કસોટી આપશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/