fbpx
ગુજરાત

પશુપાલકો માટે આ સારા સમાચાર!… સુમુલ ડેરી પુશપાલકોને બોનસ ચૂકવવાની કરી જાહેરાત

સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર છે. સુમુલ ડેરી ૫ જૂને પશુપાલકો ને ૩૦૫ કરોડ બોનસ ચુકવશે. સુમુલડેરીના ચેરમેન માનસિંગપટેલે આ મુદ્દે જાહેરાત કરી છે. સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર છે. જેમાં સુમુલ ડેરી ૫ જૂને પશુપાલકોને ૩૦૫ કરોડ બોનસ ચુકવશે સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલે આ જાહેરાત કરી છે.જે મુજબ પશુપાલકોને કિલો ફેટ દીઠ ૧૦૦ રૂપિયા ચુકવાશે. જ્યારે સુમુલ મંડળીના શેરના રૂપમાં કિલો ફેટે ૫ રૂપિયા અને બચત તરીકે ૫ રૂપિયા ચુકવશે. ઉલ્લેખનિય છે કે, સુમુલને વાર્ષિક વ્યાજ ભારણ ૮૦ કરોડથી ઘટાડીને રૂપિયા ૩૭ કરોડ સુધી ઘટાડવામાં સફળતા મળી છે. એપ્રિલમાં સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લીટર ૨ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો. અમુલ બ્રાન્ડના ગોલ્ડ, તાજા, શક્તિ તથા ગાયના દૂધના ૫૦૦ એમએલના પાઉચના ભાવમાં ૧ રૂપિયાનો વધારો થયો હતો, જ્યારે ૨૫૦ એમએલની દૂધની થેલી તથા ૫૦૦ એમએલ છાશનો ભાવ યથાવત છે. ૬ લિટરની છાશની થેલીના ભાવમાં ૬ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. છે. દૂધની વિવિધ બ્રાન્ડોના ભાવમાં પ્રતિ લીટર ૨ રૂપિયાનો વધારો કરાયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/