fbpx
રાષ્ટ્રીય

ભારતીય આઇટી પ્રોફેશનલ્સને ઝટકોઃ ટ્રમ્પનો H1-B વિઝા પર પ્રતિબંધ

અમેરિકાના રાષ્ટÙપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક દૂરોગામી અસરો સર્જે તેવો એક મહત્વનો નિર્ણય લઇને રોજગારક્ષેત્રે મહત્વનો એચ-૧બી વીઝા સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે.અમેરિકાના આ પગલાથી ભારત સહિત દુનિયાના આઇટી પ્રોફેશનલને મોટો આંચકો લાગ્યો છે. આ સસ્પેન્સન વર્ષના અંત સુધી અમલમાં રહેશે. ટ્રમ્પ પ્રશાસનના અધિકારીઓના મતે આ નિર્ણય અમેરિકન શ્રમિકોના હિત માટે લેવાયો છે. ટ્રમ્પના આ નિર્ણથી ૨.૪૦ લાખ લોકો પ્રભાવિત થાય તેમ છે અને તેમાં, સૌથી વધુ ભારતીય છે. સુપરરીચ દેશ અમેરિકાના આ નિર્ણય પાછળ વર્તમાન કોરોના મહામારી સંક્ટ પણ જવાબદાર છે.
સૂત્રોએ  કે, ડોલરિયા દેશ અમેરિકામાં કામ કરવા માટે એચ-૧બી વીઝા મેળવનાર લોકોમાં સૌથી વધારે ભારતીય આઈટી(ઇન્ફોર્મેશન ટેકનોલોજી) પ્રોફેશનલ હોય છે. જેથી વિઝાના પ્રતિબંધ પર સૌથી વધારે નુકસાન ભારતીયોને થશે તે ચોક્કસ નક્કી છે. જાકે એવી પણ સંભાવના છે કે નવા વીઝા પ્રતિબંધથી હાલના સમયે વર્ક વીઝા પર અમેરિકામાં કામ કરતા લોકો પર અસર નહીં પડે.. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન એમ  હતું કે તે રવિવારે કે સોમવારે તેઓ નવા વીઝા પ્રતિબંધની જાહેરાત કરશે. ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારના રોજ  કે આ પગલું એ અમેરિકનોની મદદ કરવા માટે જરૂરી છે કે જેમણે કોરોનાને કારણે સર્જાયેલા હાલના આર્થિક સંકટના લીધે પોતાની નોકરીઓ ગુમાવી

Follow Me:

Related Posts