fbpx
રાષ્ટ્રીય

વર્ષે ૨૦૨૧ પહેલા કોરોનાની વેક્સીન બનવાની કોઇ આશા નથી WHO

વર્ષે ૨૦૨૧ પહેલા કોરોનાની વેક્સીન બનવાની કોઇ આશા નથી WHOકોરોના વાયરસથી બચવા માટે માસ્ક,સોશિયલ ડિસ્ટન્સિંગ સૌથી મહત્ત્વનાWHOએ જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૧ પહેલા કોરોનાની રસી બનવાની કોઈ જ આશા નથી. જેના કારણે છે કે જાે રિસર્ચરે  છે કે કોરોના વેક્સીન બનાવવામાં સફળતા મળી પણ જાય તો પણ નવા વર્ષના શરુઆતના દિવસો પહેલા તે ઉપલબ્ધ થવાની કોઈ આશા વ્યક્ત કરી શકાય તેમ નથી.
ઉૐર્ંના કાર્યકારી નિર્દેશક માઈક રેયાને છે કે, કોરોના મહામારીની વેક્સીન બનાવવામાં ભલે થોડું મોડું થઈ જાય પણ સાવધાની રાખવામાં કોઈ કસર ના છોડવી જાેઈએ. હાલ કોરોના વાયરસથી બચવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સૌથી મહત્વના છે.
ભારત સહિત દુનિયાભરમાં કોરોના વાયરસની વેક્સીન પર યુદ્ધના ધોરણે કામ ચાલી  છે. રિસર્ચર અને વૈજ્ઞાનિકો કોરોનાની રસી બનાવવા માટે ઘણી મહેનત કરી રહ્યા છે અને ઘણાં દેશોમાં કોરોના વાયરસ વેક્સીન પર  ટ્રાયલ પણ શરુ થઈ ગયા છે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રેજનેકા દ્વારા ટેસ્ટ કરવામાં આવી રહેલી દુનિયાની પહેલી સંભવિત કોરોના વેક્સીનના પરિણામ અત્યાર સુધી ઘણાં સારા રહ્યા છે. આ બધા વચ્ચે ઉૐર્ંએ  છે કે દુનિયાભરમાં રિસર્ચર કોરોનાની વેક્સીન બનાવવા માટે ઘણી જ મહેનત કરી રહ્યા છે, જેમાંથી કેટલાક રિસર્ચ કરીને વેક્સીન અંતિમ સ્ટેજમાં ટ્રાયલ કરવામાં આવી રહી છે, પરંતુ લોકો વેક્સીન બજારમાં ૨૦૨૧ પહેલા આવે તેવી આશા ના રાખે.
ઉૐર્ંએ  કે, તેઓ કોરોના વેક્સીનની દુનિયાભરમાં પ્રામાણિકતાથી વહેંચણી સુનિશ્ચિત કરવાની કોશિશ કરવામાં આવશે, ત્યાં સુધી કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું રોકવા માટેનો ઉપાય છે એકમાત્ર બચત છે.

Follow Me:

Related Posts