fbpx
રાષ્ટ્રીય

મેક ઇન ઇન્ડિયા હેઠળ મહત્વની સફળતા ગણવામાં આવી રહી છે ચીનને ફટકોઃ એપલે ભારતમાં આઇફોન-૧૧નું ઉત્પાદન શરુ કય

કેન્દ્ર સરકારના મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ વિશ્વના લોકપ્રિય મોબાઇલ ફોન પૈકી એક છॅॅઙ્મીએ ચેન્નાઇ પાસે સ્થિત તેના પ્લાન્ટમાં ફ્લેગશિપ ફોન  ૧૧ બનાવવાનું શરુ કરુ દીધુ છે. એ પહેલીવાર ભારતમાં ટોપ ઓફ ધ લાઇન મોડલ બનાવ્યુ છે. જેને ભારત માટે મેક ઇન ઇન્ડિયાની પહેલ હેઠળ મોટી સફળતા માનવામાં આવી રહી છે.
જાેકે તાજેતરમાં પડોસી દેશ ચીન સાથે વધેલા તણાવભર્યા સંબંધોમાં ભારતમાં ચાઇનીઝ પ્રોડક્ટનો બહિષ્કારની ઝુંબેશમાં ચીન માટે એપલના ટોપ મોડલનું ભારતમાં બનવુ અસહ્ય સાબિત થઇ શક છે. અહીં સુધી કે ભારતમાં બનેલા ૈઁર્રહી ૧૧ ને કંપની એક્સપોર્ટ કરવાનુ પણ વિચારી શકે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
જાેકે હાલમાં ભારતમાં ચીનમાં બનેલા ૈઁર્રહી ૧૧ હેન્ડસેટ્‌સ વેચાઇ રહ્યા છે તેથી ભારતમાં  ૧૧ બનવા છતા તેના ભાવોમાં ખાસ ફરક પડશે નહીં, પરંતુ ભવિષ્યમાં તેના ભાવમાં ઘટાડો થવાની સંભાવના જરુર રહેલી છે. લોકલ પ્રોડક્સનથી ને ૨૨ ટકા ઇમ્પોર્ટ ડ્યુટીનો ફાયદો થાય છે. બીજી તરફ કંપની બેંગ્લુરુ પાસે આવેલા  પ્લાન્ટમાં નવા જીઈનું પ્રોડક્શન કરવા પર વિચારી રહી છે, આ પ્લાન્ટમાં  જીઈના પહેલાના મોડલ બનતા આવ્યા છે.

Follow Me:

Related Posts