fbpx
રાષ્ટ્રીય

સુપ્રિમ કોર્ટે આગામી આદેશ સુધી બીએસ-૪ વાહનોના રજિસ્ટ્રેશન પર રોક લગાવી

સુપ્રિમ કોર્ટે આગામી આદેશ સુધી બીએસ-૪ વાહનોના રજિસ્ટ્રેશન પર રોક લગાવી સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી મ્જી-૪ વાહનોનાં રજિસ્ટ્રેશન પર રોક લગાવી છે. સાથે જ માર્ચ મહિનામાં લોકડાઉનમાં મ્જી-૪ વાહનોનાં વેચાણ પર પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ મામલે હવે વધુ સુનાવણી ૧૩ ઓગસ્ટે થશે.
સુપ્રીમ કોર્ટે ૨૭ માર્ચે દેશમાં મ્જી-૪ વાહનોનાં વેચાણ માટે લોકડાઉન પૂરૂં થયા બાદ ૧૦ દિવસ સુધીનો સમય આપ્યો હતો. તે દિલ્હી દ્ગઝ્રઇ છોડીને તમામ દેશમાં લાગુ હતો. કોર્ટે  હતું કે ડીલર્સે ઉલ્લંઘન કર્યું લોકડાઉન લાગુ થયાના માર્ચમાં છેલ્લા અઠવાડિયાં સુધી મ્જી-૪ વાહનોનું વેચાણ ચાલતું હતું.
કોર્ટે જણાવ્યું કે, આ આ વર્ષે ૩૧ માર્ચ બાદ વેચાયેલા મ્જી-૪ વાહનોનું રજિસ્ટ્રેશન હવે નહીં થાય. ઓનલાઈન માધ્યમથી પણ આ વાહનોનું વેચાણ થયું છે. આ મામલે કોર્ટની ન્યાય મિત્ર એમિકસ ક્્યૂરી અને વરિષ્ઠ વકીલ અપરાજિતા સિંહે જણાવ્યું કે, અદાલતે ૨૭ માર્ચે પોતાના આદેશને પરત લીધો હતો.

Follow Me:

Related Posts