fbpx
રાષ્ટ્રીય

ઘર્ષણવાળી તમામ જગ્યાઓ પરથી તમારા સૈનિકોને પાછળ ખસેડો

ઘર્ષણવાળી તમામ જગ્યાઓ પરથી તમારા સૈનિકોને પાછળ ખસેડો

એલએસી પરની બેઠકમાં ભારતે ચીનને ચોખ્ખું  પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનના મધ્યમાં ચાલી રહેલા તણાવની વચ્ચેના રોજ બંને દેશોના ટોચના કમાન્ડરોની વચ્ચે પાંચમા રાઉન્ડની બેઠક થઇ. સૈન્ય કમાન્ડર સ્તરની આ વાતચીત અંદાજે ૧૧ કલાક સુધી ચાલી. આ દરમ્યાન ભારતે એલઈસી પર ઘર્ષણવાળી તમામ જગ્યાઓ પરથી ચીનને પોતાના સૈનિકોને પાછળ કરવા માટે  છે. તણાવ ઓછો કરવા માટે બંને દેશોની વચ્ચે કૂટનીતિક અને સૈન્ય બંને સ્તર પર વાતચીત કરી રહ્યા છે. અધિકારીઓના મતે આ બેઠક એલઈસી પર ચીનની તરફથી મોલદોમાં બપોરે ૧૧ વાગ્યાથી શરૂ થયેલી અને રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ રહી. બંને પક્ષ કૂટનીતિક અને સૈન્ય વાર્તામાં લાગી છે.
ભારતીય સેના પૂર્વ લદ્દાખના તમામ મુખ્ય ક્ષેત્રોમાં કડકડતી ઠંડીના મહિનાઓમાં સરહદ રેખા પર પોતાની હાલની તાકાત બનાવી રાખવા માટે પૂરતી તૈયારી કરી  છે. તેમણે  કે બેઠક દરમ્યાન ભારતીય પક્ષે ઝડપથી ચીની સૈનિકોને સંપૂર્ણપણે હટાવા માટે જાેર આપ્યું છે અને પૂર્વ લદ્દાખના તમામ ક્ષેત્રોમાં ૫ મેની પહેલાંવાળી સ્થિતિને તાત્કાલિક ફરી સ્થાપિત કરવાની વાત કહી, જ્યારે પંગોંગ સોમાં બંને દેશોના સૈનિકોની વચ્ચે થયેલી હિંસક ઝડપના લીધે સરહદ પર તણાવ ઉત્પન્ન થઇ ગયો હતો. રવિવારે યોજાયેલી બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ લેહમાં સ્થિત ૧૪ કોરના કમાન્ડર લેફ્ટિનેંટ જનરલ હરિંદર સિંહે કર્યું જ્યારે ચીની પક્ષનું નેતૃત્વ દક્ષિણી શિનજિયાંગ સૈન્ય ક્ષેત્રના કમાન્ડર મેજર જનરલ લિયૂ લિને કર્યું હતું.

Follow Me:

Related Posts