fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ એક સાથે ત્રણ રેકાૅર્ડ બનાવ્યા

વડાપ્રધાન મોદીએ એક સાથે ત્રણ રેકાૅર્ડ બનાવ્યા વડાપ્રધાન મોદીએ એક સાથે ત્રણ રેકાૅર્ડ બનાવ્યા. તેઓ શ્રીરામ જન્મભૂમિ જનારા પહેલા વડાપ્રધાન બન્યા. આ દેશમાં પહેલીવાર છે જ્યારે વડાપ્રધાને અયોધ્યાની હનુમાનગઢીના દર્શન કર્યા. આ સાથે જ દેશની સાંસ્કૃતિક ધરોહરના સંરક્ષણના પ્રતીક કોઈ મંદિરના શુભારંભ કાર્યક્રમમાં ભાગ લેનારા પહેલા વડાપ્રધાન તરીકે પણ નરેન્દ્ર મોદીનું નામ નોંધાઈ ગયું. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૮ વર્ષ પહેલા ૧૯૯૨માં પહેલીવાર અયોધ્યા પહોંચ્યા હતા. ત્યારે તેઓ બીજેપીના તત્કાલીન અધ્યક્ષ ડાૅ. મુરલી મનોહર જાેશીના નેતૃત્વમાં નીકળેલી તિરંગા યાત્રામાં તેમને સહયોગી તરીકે અયોધ્યા પહોંચ્યા હતા.

Follow Me:

Related Posts