fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યુઃ મૃતકોના પરિજનોને ૨-૨ લાખની સહાય જાહેર

વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યુઃ મૃતકોના પરિજનોને ૨-૨ લાખની સહાય જાહેર અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં મોડી રાત્રે લાગેલી આગમાં કોરોનાના ૮ દર્દીઓના મોત નિપજ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ અમદાવાદની શ્રેય હોસ્પિટલની આગમાં મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોને ૨-૨ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તો સાથે જ આગમાં ઘાયલ થયેલા દર્દીઓને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે.

Follow Me:

Related Posts