fbpx
રાષ્ટ્રીય

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે પ્રખ્યાત યુ ટ્યુબર ધનાશ્રી વર્મા સાથે કરી સગાઇ

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે પ્રખ્યાત યુ ટ્યુબર ધનાશ્રી વર્મા સાથે કરી સગાઇ

ટીમ ઈન્ડિયા અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે શનિવારે એટલે કે ૮ ઓગસ્ટે પોતાની સગાઈની જાહેરાત કરી છે. આ સ્પિનરે સોશિયલ મીડિયા પર દરેકને સમાચાર આપતાં જ ચર્ચા થવા લાગી છે. ચહલે ટિ્‌વટર પર લખ્યું, “અમે અમારા કુટુંબીજનો સાથે હા કહી દીધું. આ સમાચાર દરેક માટે આશ્ચર્યજનક છે. ફેન્સએ આ જાેડીને તેમના જીવનની નવી શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવી છે.
ચહલની મંગેતર, ધનાશ્રી વર્માએ પણ તેના ચાહકોને આ સમાચાર આપવા માટે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. તે જ ફોટો અને તે જ કેપ્શન સાથે પોસ્ટ કરી છે. ધનાશ્રી વર્મા એક પ્રખ્યાત યુ-ટ્યુબર છે અને દેખાવમાં પણ ખુબ સુંદર છે.

Follow Me:

Related Posts