fbpx
રાષ્ટ્રીય

કેરળ વિમાન દુર્ઘટનાઃ રેસ્ક્યુ ઓપરેશનમાં સામેલ ૨૨ અધિકારી કોરોના પોઝિટિવ

કેરળમાં વિમાન દુર્ઘટનાના રેસક્યું ઓપરેશનમાં સામેલ ૨૨ અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં ક્લેક્ટર અને લોકલ પોલીસ અધિકારી પણ સામેલ છે. આ માહિતી મલાપ્પુરમના મેડિકલ ઓફિસરે આપી છે. દુર્ઘટના ૭ ઓગસ્ટે કોઝિકોડ એરપોર્ટ પર બની હતી. વિમાન રનવેથી લપસીને ૩૫ ફુટ ઊંડી ખાઈમાં જઈને પડ્યું હતું અને તેના બે ટુકડા થઈ ગયા હતા. જેમાં ૧૮ લોકોના મોત થઈ ગયા હતા અને ૧૪૯ યાત્રિઓ ઘાયલ થયા હતા.

Follow Me:

Related Posts