fbpx
રાષ્ટ્રીય

કર્ણાટક સરકાર હિંસામાં સામેલ દોષિઓ પાસેથી કરશે નુકસાનની ભરપાઇ

કર્ણાટક સરકારની યેદિયુરપ્પા સરકાર પણ યુપીની યોગી સરકારના માર્ગે ચાલી રહી છે. કર્ણાટક સરકારે  છે કે તે બેંગાલુરૂ હિંસામાં સામેલ દોષિતોની સંપત્તિઓને જપ્ત કરીને નુકસાનની ભરપાઇ કરશે.
મુખ્યપ્રધાન યેદિયુરપ્પા ટિ્‌વટ કરીને કે, અમારી સરકારે કેજી હલ્લી અને ડીજી હલ્લીમાં થયેલી હિંસક ઘટનાઓમાં સાર્વજનિક અને ખાનગી સંપત્તિના નુકસાનીનું આંકલન કરવા અને દોષિત પાસેથી ખર્ચ વસુલવાનો ર્નિણય કર્યો છે.
યેદિયુરપ્પાએ કે ઘટનાની વિસ્તૃત તપાસ કરવા માટે એક તપાસ ટીમની રચના પહેલા જ કરવામાં આવી છે. બેંગાલુરૂમાં ગત દિવસોમાં થયેલી હિંસામાં પોલીસે અત્યાર સુધીમાં ૩૫૦ લોકોની ધરપકડ કરી છે. જ્યારે કે હિંસાગ્રસ્ત વિસ્તારમાં ૧૮ ઓગષ્ટ સુધીમાં કલમ ૧૪૪ લાગુ છે. ટોળાએ અનેક વાહનોને આગના હવાલે કરી દીધા હતા. તેમજ ઘણા મકાનોમાં પણ આગચંપી કરી દીધી હતી.

Follow Me:

Related Posts