fbpx
રાષ્ટ્રીય

સત્ય એક છે, રસ્તા અનેક છે રાફેલ માટે ભારતના ખજાનામાંથી પૈસા ચોરવામાં આવ્યાઃ રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. એક ખબરના આધારે તેણે પોતાના ઓફિશિયલ એકાઉન્ટથી ટિ્‌વટ કરીને , રાફેલ માટે ભારતના ખજાનામાંથી પૈસા ચોરવામાં આવ્યા છે. જે બાદ તેમણે મહાત્મા ગાંધીનો એક ક્વોટ પણ લખ્યો છે…. સત્ય એક છે, રસ્તા અનેક છે.
રાહુલે જે રિપોર્ટ શેર કર્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે રક્ષા મંત્રાલયે રાફેલ ડીલ સાથે સંકળાયેલી કોઈપણ પ્રકારની માહિતી સીએરજીને આપવાની ના પાડી દીધી છે.
સુપ્રીમ કોક્ટે ૫૯ હજાર કરોડ રૂપિયામાં ૩૬ લડાકુ વિમાન ખરીદવાના મામલે અદાલતની દેખરેખમાં તપાસની માંગ કરતી જનહિતની અરજીને ડિસેમ્બર ૨૦૧૮માં ફગાવી દીધી હતી. સાથે  હતું કે, તેમાં કંઈ ખોટું નથી થયું. જાેકે તેમ છતાં રાજકીય દોષારોપણ ચાલુ રહ્ય્šં હતું.

Follow Me:

Related Posts