fbpx
રાષ્ટ્રીય

કોંગ્રેસ નેતા અનિલ શાસ્ત્રીએ કહ્યું  સોનિયા,રાહુલ નેતાઓને મળવાનું શરૂ કરી દે તો ૫૦% સમસ્યા ખત્મ થઈ જશે

કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન પર ચાલી રહેલી  અટકવાનું નામ લઈ રહી નથી. પાર્ટીના નેતા હવે ખુલીને બોલવા લાગ્યા છે. કોંગ્રેસ નેતા અનિલ શાસ્ત્રીએ  કે કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં કેટલીક ચીજાેની અછત છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે બેઠકો પાર્ટીઓના નેતાઓની વચ્ચે થતી નથી. જાે કોઈ એક અલગ રાજ્યનો પાર્ટી નેતા દિલ્હી આવે છે તો તેના માટે અહીં પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મળવું સરળ નથી.
તેમણે  સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જેવા સીનિયર નેતા પાર્ટી નેતાઓને મળવાનું શરૂ કરી દે તો ૫૦ ટકા સમસ્યા ખત્મ થઈ જશે. અનિલ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના નાના ભાઈ છે.

Follow Me:

Related Posts