fbpx
રાષ્ટ્રીય

ભાજપ પદાધિકારી બેઠક નવી દિલ્લી

ભાજપ રાષ્ટ્રીય પદાધિકારીઓની પ્રથમ બેઠક ભારતીય જનતા પક્ષની રાષ્ટ્રીય પદાધિકારીઓની નવી દિલ્લી ભાજપ મુખ્યાલય ખાતે આજે પ્રથમ બેઠક મળી. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નઢઢાએ નવનિયુક્ત હોદ્દેદારોને સંબોધિત કર્યા તે પ્રસંગની તસવીરમાં ભાવનગરના સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ સાથે સાથી હોદ્દેદારો અન્નપૂર્ણાજી તથા રેખા વર્મા દૃશ્યમાન છે.

Follow Me:

Related Posts