fbpx
રાષ્ટ્રીય

ગાંધીજીની હત્યાના કેસની ફરીથી તપાસ કરાવોઃ સુબ્રમણ્યમ્‌ સ્વામી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મૃત્યુને ૭૨ વર્ષ પૂરા થયા છે ત્યારે આ વર્ષે તેમની જન્મ જયંતીએ દેશ વિદેશના નેતાઓએ તેમને યાદ કર્યા. આ સમયે જ રાજ્યસભાના ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીના એક ટિ્‌વટથી ખળભળાટ મચ્યો છે. તેઓએ છે કે ગાંધીજીની હત્યાના કેસની ફરી તપાસ થવી જાેઈએ.
સ્વામી પહેલાં પણ આ વાત કહી છે કે છે કે એવું બન્યું જ ન પણ હોય કે રાષ્ટ્રપિતાને નાથૂરામ ગોડસે એ જ ગોળી મારી હોય.
સુબ્રમણ્યમ સ્વામીએ આ વિશે ટિ્‌વટર પર એક જૂની ન્યૂઝ લિંક શેર કરી છે અને પૂછ્યું છે કે આખરે શું કારણ હતું કે ગાંધીજીના મૃતદેહની અટોપ્સી કરાઈ નહીં. સ્વામી પહેલાં પણ ગાંધીજીની હત્યા સાથે જાેડાયેલા દાવા પર સવાલ કરી ચૂક્્યા છે. તેઓએ આ વર્ષે ફેબ્રુઆરીમાં એક ટિ્‌વટમાં કે ગાંધીજીના પાર્થિવ શરીરનું કોઈ પોસ્ટમોર્ટમ કે એટોપ્સી શા માટે કરાઈ નહીં. શા માટે આભા અને મનુ જે ઘટનાના પ્રત્યક્ષ દર્શી હતા તેમને સવાલ ન કરાયા.
ગોડસેના રિવોલ્વરમાં કેટલા ચેમ્બર ખાલી મળ્યા હતા.ઈટાલિયન રિવોલ્વર શોધી પણ ન શકાઈ. શા માટે. આ કેસને ફરી ખોલવાની જરૂર છે.

Follow Me:

Related Posts