fbpx
રાષ્ટ્રીય

જવાનોને બુલેટ પ્રૂફ ગાડી નથી, પીએમને રૂપિયા ૮૪૦૦ કરોડનું હવાઇ જહાજ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સટાસટી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક વીડિયો શેયર કરતા લખ્‍યું છે આપણા જવાનોને નોન બુલેટ પ્રૂફ ટ્રકોમાં શહીદ થવા મોકલવામાં આવી રહ્યા છે. પીએમ માટે ‌રૂપિયા ૮૪૦૦ કરોડનું હવાઇ જહાજ શું આન્‍યાય છે ? વીડિયોમાં ટ્રકની અંદર બેઠેલા થોડા જવાન આપસમાં વાત કરતા એમને નોન બુલેટ પ્રૂફ ગાડીમાં મોકલવાની ફરીયાદ કરી રહ્યા છે.

Follow Me:

Related Posts