fbpx
રાષ્ટ્રીય

દશેરા દિવાળી પૂર્વે મોદી સરકારની કેન્દ્રીય કર્મચારીઓને ભેટસરકારી કર્મચારીઓ આનંદોઃ LTCને બદલે રોકડનો વિકલ્પ મળશે

અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા અને ડીમાન્ડ વધારવા સરકારનું પગલુઃ સરકારે એલટીસી કેશ વાઉચર સ્કીમ અને સ્પેશ્યલ ફેસ્ટીવલ એડવાન્સ સ્કીમ જાહેર કરી સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ હેઠળ ૧૦ હજાર રુપિયાની વ્યાજમૂક્ત લોન, ૪ વર્ષમાં કર્મચારી એકવાર એલટીસીનો લાભ લઈ શકશે આ અંતર્ગત ટ્રેન અથવા વિમાનનું ભાડુ ચુકવવામાં આવશે અને તે કરમુક્ત રહેશે,આ માટે, કર્મચારીનું ભાડુ અને અન્ય ખર્ચ ત્રણ ગણા હોવા જાેઈએઆ વાઉચરનો ઉપયોગ માત્ર એવી વસ્તુ અથવા સર્વિસ માટે ઉપયોગ કરી શકાશે, જેના પર ૧૨ ટકા અથવા તેનાથી વધારે જીએસટી લાગે છે, કર્મચારીઓના સ્કેલ અને પદના આધારે ટ્રેન કે વિમાન સેવા મળશેઆ યોજનાનો લાભ જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓને પણ મળશે, દેશના ૧ કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને લાભ મળશે, આ કેશ વાઉચર પેટે રૂ.૫૬૭૫ કરોડની ફાળવણી કરાશેકેન્દ્ર રાજ્યોને ૧૨,૦૦૦ કરોડ રૂપિયાની લોન આપશે, આ લોન ૫૦ વર્ષ માટે અપાશે, જે સંપૂર્ણ રીતે વ્યાજમુક્ત રહેશેકોરોના સંકટમાં દેશની ઈકોનોમીમાં નવા પ્રાણ ફૂંકવા અને ડિમાન્ડ વધારવા માટે નાણામંત્રી ર્નિમલા સીતારમણે કેટલીક મોટી જાહેરાતો કરી છે. નાણામંત્રીએ દેશમાં ડિમાન્ડ વધારવા માટે ત્રણ મુખ્ય પગલાંનો પ્રસ્તાવ મૂક્્યો છે. જેમાં કેન્દ્રીય કર્મચારીઓના ન્્‌ઝ્રથી લઈને એડવાન્સ સ્કિમ સુધી સામેલ છે. સરકાર એલટીસી કેશ વાઉચર્સ અને ફેસ્ટિવલ એડવાન્સ યોજના લઈને આવી છે.
આ કેશ વાઉચર્ચનો ઉપયોગ કેન્દ્રીય કર્મચારીઓ કોઈ પણ સામાન ખરીદી કે સર્વિસ માટે કરી શકે છે. પરંતુ તેણે ન્્‌ઝ્રની રકમના ત્રણ ગણા ખર્ચ કરવો પડશે. કર્મચારીને તે જ સામાન ખરીદવા પડશે જેના પર ૧૨ ટકા કે તેનાથી ઉપર જીએસટી લાગતો હશે. સામાન ફક્ત ય્જી્‌ રજિસ્ટર્ડ વેન્ડર્સ પાસેથી જ લેવાનો રહેશે. કર્મચારીએ જ્યાં ખર્ચો કર્યો છે તેના ઈનવોઈસ પણ દેખાડવા પડશે. તો જ બધી છૂટ મળશે. આ ઉપરાંત કેન્દ્રીય કર્મચારીઓને મળનારી ૧૦ દિવસની લીવ ઈનકેશમેન્ટ પણ ખર્ચ કરવી પડશે. આ બધા ખર્ચા તેણે ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં કરવાના રહેશે. આ તમામ ખર્ચા અને ખરીદીનું પેમેન્ટ ડિજિટલ મોડમાં હોવું જાેઈએ.
કર્મચારીઓના સ્કેલ અને પદના આધારે ટ્રેન કે વિમાન સેવા મળશે. ભારતમાં ક્્યાંય પણ ફરવાની સ્થિતિમાં હોમટાઉન જવા માટે બે વાર એલટીસી લાભ આપવામાં આવશે. આ ઉપરાંત ૧૦ દિવસની રજાની પણ જાેગવાઈ છે. આ અંતર્ગત, કેન્દ્રીય કર્મચારીઓને ૪ વર્ષમાં એકવાર એલટીસીનો લાભ આપવામાં આવશે.
અત્રે જણાવવાનું કે કેન્દ્રીય કર્મચારીઓને દર ચાર વર્ષે પોતાની પસંદની એક મુસાફરી અને એકવાર પોતાના હોમટાઉન જવા માટે ન્્‌ઝ્ર મળે છે. પરંતુ કોરોના સંકટના કારણે તેઓ આ વખતે જઈ શકે તેમ નથી. તો સરકારે હવે ભાડાને કેશ વાઉચર્ચમાં ફેરવીને કર્મચારીઓને આપશે. જે તેમણે ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં ખર્ચ કરવાનો છે. સરકારને આશા છે કે તેનાથી દેશમાં ખર્ચ વધશે.
આ સ્કીમથી કેન્દ્રીય કર્મચારીઓ પર ૫૬૭૫ કરોડ રૂપિયા મળશે. જાે સરકારી કંપનીઓ અને સરકારી બેંકો પણ તેને લાગુ કરશે તો ૧૯૦૦ કરોડ રૂપિયા વધુ મળશે. જાે રાજ્ય સરકારો અને પ્રાઈવેટ સેક્ટર્સ પણ કેન્દ્રની આ વાત માનશે તો ૧૯૦૦૦ કરોડ રૂપિયાની ડિમાન્ડ પેદા થશે.
સરકાર ડિમાન્ડ વધારવા માટે તહેવારની સિઝનનો બરાબર ઉપયોગ કરવા માંગે છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણે કે જ્યારે સાતમું પગાર પંચ આવ્યું હતું ત્યાં સુધી એડવાન્સની જાેગવાઈ નહતી. આ માટે એડવાન્સ સ્કિમ ચાલતી હતી. સરકાર એકવાર ફરીથી સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કિમ લઈને આવી છે. આ સ્કિમ દ્વારા દરેક કેન્દ્રીય કર્મચારીને ૧૦,૦૦૦ રૂપિયા એડવાન્સ દેવાની જાેગવાઈ કરવામાં આવી છે. જે ઈન્ટરેસ્ટ ફ્રી

Follow Me:

Related Posts