fbpx
રાષ્ટ્રીય

કેન્દ્રીય કર્મચારીઓએ પીએમ કેર ભંડોળમાં રૂા. 157 કરોડની રકમ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય દ્વારા સંચાલીત થતા પીએમ કેર ફંડમાં કેન્દ્રના કર્મચારીઓના પગારમાંથી દાન પેટે કપાયેલા રૂા. 157 કરોડ જમા થયા છે જેમાંથી 93 ટકા રકમ રેલવેના કર્મચારીઓને જ આપવામાં આવી છે. માહિતીના અધિકાર હેઠળ પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં આ હકીકત ખુલી છે. રેલવેના કર્મચારીઓના રૂા. 146.72 કરોડ પીએમ કેર ફંડમાં ગયા હતા. પીએમ કેર ફંડમાં મોટાભાગે સરકારી કર્મચારીઓના પગારમાંથી કોરોના ભંડાળમાં કપાયેલી રકમ ઉપરાંત અનેક કંપનીઓના ભંડોળનો પણ સમાવેશ થાય છે.

Follow Me:

Related Posts