fbpx
રાષ્ટ્રીય

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ પ્રજ્વલિત માનસ બાળ રચનાત્મકતા અને સંશોધન પુરસ્કાર ૨૦૨૦

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ પ્રજ્વલિત માનસ
બાળ રચનાત્મકતા અને સંશોધન પુરસ્કાર ૨૦૨૦ડૉ. એ. પી. જે અબ્દુલ કલામની યાદમાં હની બી નેટવર્ક, સૃષ્ટિ અને જ્ઞાન સંસ્થા સાથે મળીને મૌલિક વિચાર અને નવીન સંશોધન હરીફાઈ આયોજીત કરે છે. ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ પ્રજ્વલિત માનસબાળ રચનાત્મકતા અને સંશોધન પુરસ્કાર ૨૦૨૦ હરીફાઈમાં ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓ અને આ  વયજૂથના અભ્યાસ ન કરતા બાળકો પણ નવીન વિચારની હરીફાઈમાં ભાગ લઈ શકે છે. આ પુરસ્કારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે બાળકો સ્થાનિક-રોજીંદા જીવનમાં પડતી સમસ્યાના ઉકેલ શોધતા વિચારને પ્રધાન્ય આપવામાં આવ્યું છે. આ પુરસ્કારથી બાળકો આસપાસની સમસ્યાઓથી અવગત થાય, જે સ્થાનિક લોકોના રોજિંદા જીવનની સમસ્યા અને મુશ્કેલીઓને સમજતા તેમજ વિચારતા પણ થાય છે. આવા બાળકોને પ્રોત્સાહન આપવા માટે અમે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના જન્મ દિવસે પુરસ્કારની જાહેરાત કરીએ છીએ. આ વર્ષે અમે ઑનલાઈન અને ઑફ લાઈન નવીન સર્જનાત્મક વિચાર હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૨૨  રાજ્યોમાંથી ૯૦૦૦  આઈડિયા મેળવેલ છે. જેનું પ્રાથમિક ધોરણે મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નામાંકિત સંસ્થાના નિષ્ણાંતો (૧) પ્રો. અનિલ કે. ગુપ્તા, ફાઉન્ડર હની બી નેટવર્ક, સૃષ્ટિ, જ્ઞાન, એન.આઈ.એફ અને સી.એસ.આઈ.આર ભટનાગર ફેલો (૨ ) પ્રો. પી.વી.એમ. રાવ, પ્રોફેસર એન્ડ હેડ ડિપાર્ટમેન્ટ ઑફ ડિઝાઈન, IIT Delhi (૩) ડૉ. વિશ્વજનની સટ્ટીગેરી, હેડ CSIR-TKDL (૪)  પ્રો. વિજયાશેરીચંદ, પ્રોફેસર એન્ડ ચેરપર્સન, RJMCEI, IIMA (૫) પ્રો. અંબરીષ ડોંગરે, પ્રોફેસર RJMCEI, IIMA, (૬) પ્રો. પ્રેમીલા ડિસોઝા, પ્રોફેસર, IIMA (૭) નવદીપ માથુર, પ્રોફેસર, IIMA (૮) ડૉ. વિપીન કુમાર, ડાયરેક્ટર એન્ડ CEO, NIF  (૯) ડૉ. નિતીન મૌર્યા, સાયન્ટીસ NIF અને (૧૦ ) ડૉ. અનમિકા ડે CEO, GIAN અને વિઝીટીંગ ફેકલ્ટી, IIMA ) દ્વારા મુલ્યાંકન કર્યા બાદ ૯  (નવ) બાળકોને એવોર્ડ અને ૫ (પાંચ) બાળકોને પ્રોત્સાહન પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે.ડૉ એ પી જે અબ્દુલ કલામ પ્રજ્વલિત માનસ બાળ રચનાત્મક અને સંશોધન પુરસ્કાર ૨૦૨૦ ક્રમ  નામ  સરનામું  નંબર  શીર્ષક 1 જૂઈ અભિજીત કેસર  ધ ઓર્ચિડ સ્કૂલ, બાનેર, પૂણે, મહારાષ્ટ્ર 9845867290 ધ્રુજારીના રોગની તપાસ કરતું 3D યંત્ર 2 સેજૂતી સરકાર  જવાહર નવોદય વિદ્યાલય, વેસ્ટ બંગાલ   9153033152 (ઘા બાજરિયો)ટાઇફા: કુદરતી પાણી શુદ્ધિકરણ બેગ 3 શ્રેયસ ગેડમ  ધ્યાનેશ્વર વિદ્યાલય, સલેભાત, મુંબઈ  9623441089 ઓછી કિંમતનું દવા છાંટકાવ કરવા માટેનું સાયકલ સંચાલિત પંપ 4 સૌરવ  GSSS કૈંપ યમુનાનગર , હરિયાણા 9416377166 શાળામાં ચટાઈને વાળવા માટેનું યંત્ર 5 પાર્થવિ  મુકુન્દ લાલ પબ્લિક સ્કૂલ, સરોજિની કોલોની, યમુનાગર , હરિયાણા 9416892466 બંધ ઘરમાં હવાની અવરજવર માટે ઇલેક્ટ્રિકલ પાઇપની સાથે ખાલી પાઇપનું ફીટીંગ6 દિગાનતીકા બોઝ  મેમારી 3 નો વોર્ડ, મેમારી, પુરબા બર્ધમાન  9434407305 માસ્કના કારણે કાનમાં થતો દુખાવો દૂર કરતું સાધન 7 ચાર્મી પંડયા  વિદ્યામંદિર, પોરબંદર  9925044838 વિકલાંગ વ્યકતીઑ માટે ઉપર નીચે થતી ખુરશી 8 અનિકેત પ્રશાંત કાકડે   સ્કૂલ ઓફ સ્કૉલર, મહારાષ્ટ્ર  7745886929 મોબાઈલ સંચાલિત ઓટોમેટિક સેનીટાઇઝર સ્પ્રે પંપ 9 શ્રી સંહિતા ગુંડીમેડા    કેન્દ્રીય વિદ્યાલય નો 3, ગાંધીનગર, ગુજરાત   9274908907 દરવાજામાં આંગળી ન આવી જાય તે માટેનું સેન્સર વાળું યંત્ર ડૉ એ પી જે અબ્દુલ કલામ પ્રજ્વલિત માનસ બાળ રચનાત્મક અને સંશોધન પ્રોત્સાહન 2020 1 યશ ગોકુલ ખીરસાગર  મલોજીરાજે વિદ્યાલય, લોનાંદ, મહારાષ્ટ્ર  9860656168 મગફળીમાંથી દાણા છૂટા પાડવા માટેનું યંત્ર  2 સંદીપ બિસ્વાસ  જવાહર નવોદય વિધ્યાલય, વેસ્ટ બંગાલ   8101989021 વિકલાંગ વ્યક્તિઑને ઘોડીમાંથી ખુરશી બની જાય તેવી ઘોડી 3 પ્રિયંકા ટર્કી  હોળી ક્રોસ હાયેર સેકેન્ડરી છત્તીસગઢ 7748887735 કાર્બન ડાયોક્સાઇડમાંથી ઈંધણ બનાવવા માટેનું યંત્ર  4 વિશાલકુમાર  દામલા, યમુનાનગર, હરિયાણા   રોડને સાફ કરતી બેટરીવાળી રિક્ષા 5 બુસરા ઇમ્તિહાસ દાસ  પ્રાથમિક શાળા, પરખેત, ગુજરાત  9727065548 ફળોમાં કૃત્રિમ મીઠાસ છે કે કુદરતી મીઠાસ ચકાસવા માટેનું લિટમસ પેપર 6  બોધીસત્વ ગણેશ ખંડેરાવ કેન્દ્રીય વિદ્યાલય 9503112114 ઓછા શ્રમ વડે ઘઉં સાફ કરવાનું હાથ સંચાલિત યંત્ર

Follow Me:

Related Posts