fbpx
રાષ્ટ્રીય

ઉત્તરાખંડ મુખ્યમંત્રીને હાઇકોર્ટનો મોટો ઝટકોઃ ભ્રષ્ટાચારના આરોપોની તપાસ CBI કરશે

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતને હાઈકોર્ટ તરફથી મોટો ફટકો પડ્યો છે. હાઈકોર્ટે તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની તપાસ ને સોંપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ને હ્લૈંઇ દાખલ કરીને ત્રિવેન્દ્ર સિંહ રાવત પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવા છે.
હાઈકોર્ટે આ આદેશ પત્રકાર ઉમેશ વર્મા વિરુદ્ધ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહની છબી ખરડાવવાના મામલે દાખલ રદ્દ કરતા આપ્યો છે. શર્મા વિરુદ્ધ દેહરાદૂનના એક પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલી રદ્દ કરવાનો આદેશ આપતા ન્યાયધીશ રવિન્દ્ર મૈઠાણીની પીઠે કે, આ મામલે તમામ દસ્તાવેજાે કોર્ટમાં જમા કરાવવામાં આવે.
આ આદેશ પત્રકાર ઉમેશ શર્માની એ અરજી બાદ આવ્યો છે, જેમાં તેમણે કોર્ટને દેહરાદૂરમાં દાખલ રદ્દ કરવા માટે ભલામણ કરી હતી. કહેવામાં આવ્યું હતું કે, પત્રકારે સોશિયલ મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી રાવતનું નામ પૈસાની લેવડ-દેવડમાં લઈને તેમની છબી ખરડાવી છે.
કોર્ટે પત્રકારની અરજીનો સ્વીકાર કરતા કે, મુખ્યમંત્રી પર લાગેલા આરોપો સંગીન છે. તેની તપાસ થવી જાેઈએ અને સચ્ચાઈ લોકો સમક્ષ આવે તે જરૂરી છે. આ રાજ્યના હિતમાં જ હશે કે, તમામ પ્રકાશની શંકાઓ દૂર થાય. આથી કોર્ટનું માનવું છે કે, ઝ્રમ્ૈંએ આ મામલે દાખલ કરવી જાેઈએ અને સમગ્ર પ્રકરણની તટસ્થ તપાસ કરવી જાેઈએ.

Follow Me:

Related Posts