fbpx
રાષ્ટ્રીય

બિહારમાં ફરીથી એનડીએની સરકાર બનશે બિહારમાં પણ લવ જેહાદ વિરૂદ્ધ બનશે કાયદોઃ ગિરિરાજ સિંહ

બિહારમાં એનડીએની સરકાર બની તો લવ જેહાદ વિરૂદ્ધ કાયદો બનશે. ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ગિરિરાજ સિંહે આ વાત કહી છે. તેમણે કે, તે આ મામલે નીતીશ કુમાર સાથે વાત કરશે. તેમણે જનસંખ્યા નિયંત્રણને લઈને કાયદો બનાવાવનો પણ દાવો કર્યો. બિહારમાં ચૂંટણી પ્રચાર આજે સાંજે ખત્મ થઈ જશે.
મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પોતાના વિવાદિત નિવેદન માટે જાણીતા છે. બિહાર ચૂંટણીમાં ફરીથી નાગરિકાત કાયદાથી લઈને લવ જેહાદ અને મસ્જિદોમાં હનુમાન ચાલીસાના પાઠના મુદ્દા ગરમાવા લાગ્યા છે. યૂપીના મુથારામાં પહેલા મંદિરમાં નમાજ પઢવામાં આવી. ત્યાર બાદ કેટલીક મસ્જિદોમાં હનુમાન ચાલીસાના પાઠ થયા. ગિરિરાજ સિંહે કે આ તો પ્રકૃતિનો નિયમ છે. ક્રિયા ની પ્રતિક્રિયા તો હોય જ છે. જાે કોઈ મંદિર જઈને નમાજ કરશે તો પછી મસ્જિદોમાં હનુમાનના પાઠને કોણ રોકી શકે?
ગિરિરાજ સિંહે કે, કોંગ્રેસે તો અત્યારથી હાર માની લીધી છે. રાહુલ ગાંધીએ ઈવીએણને મોદી વોટિંગ મશીન હતું. તેના જવાબમાં તેમણે કે, જ્યારે પણ વિપક્ષ હારવા લાગે છે ત્યારે આવા આરોપ લગાવે ચે. તેમણે કે, આ વખતે બિહારમાં ફરીથી એનડીએ સરકાર બનશે.

Follow Me:

Related Posts