fbpx
રાષ્ટ્રીય

અમિત શાહે ૨૯૪ વિધાનસભા બેઠકોમાંથી ૨૦૦ બેઠકો જીતવાનો લક્ષ્યાંક બનાવ્યો

પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે હલચલ તેજ થઇ ગઇ છે. ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના બંગાળ પ્રવાસ પર પહોંચ્યા છે. આ સમય દરમિયાન અમિત શાહે ૨૯૪ વિધાનસભા બેઠકોમાંથી ૨૦૦ બેઠકો જીતવાનો લક્ષ્યાંક બનાવ્યો. તેમણે એમ પણ કે બંગાળમાં આ વખતે પરિવર્તન થવાનું છે. જાે કે તેની સાથે એ પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું બંગાળના મમતા રાજમાં ભાજપ માટે આ લક્ષ્યાંક હાંસલ કરવો શક્્ય છે? અમિત શાહે આની પાછળ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનો તર્ક આપ્યો છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ૪૨ માંથી ૨૨ બેઠકો જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. પાર્ટીએ આ ચૂંટણીમાં ૧૮ બેઠકો જીતી હતી. અમિત શાહે એમ પણ કે બંગાળની પ્રજાને મમતા સરકાર પ્રત્યે નારાજગી છે. બંગાળની જનતા ભાજપ સરકાર પર વિશ્વાસ ધરાવે છે.
તેમણે ભાજપના કાર્યકરોને મમતા સરકારને જડમૂળથી કાઢવાનું આહ્વાન કર્યું છે. પૂર્વ ભાજપ અધ્યક્ષ અમિત શાહે હતું કે ‘લોકો હસતા હતા જ્યારે મેં હતું કે ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ બંગાળમાં ૨૦-૨૨ બેઠકો જીતશે અને અમે લગભગ તે લક્ષ્યની આસપાસ પહોંચી ગયા હતા. આજે પણ હું બાંકુરાને કહું છું કે હવે ભાજપ બંગાળમાં ૨૦૦ થી વધુ બેઠકો જીતીને સરકાર બનાવા જઇ છે. જેને હસવું હોય તે હસે, આપણે પ્રામાણિકતાથી કામ કરવાનું છે. અમિત શાહે કે તેઓ મમતા બેનર્જી સરકાર સામે લોકોની નારાજગીને મહેસૂસ કરી શકે છે. તેની સાથે જ તેમણે લોકોને ૨૦૨૧માં તૃણમૂલ સરકારને જડમૂળથી કાઢવાનું આહ્વાન કર્યું. પુઆબાગાનમાં આદિવાસી આઇકન બિરસા મુંડાની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પિત કર્યા બાદ શાહે , ‘ગઈકાલે (બુધવાર) થી હું બંગાળમાં છું.
હું જ્યાં ગયો ત્યાં ઉષ્માભેર સ્વાગત થયું. આ સરકારની સામે લોકોનો ભારે રોષ છે અને મોદી સરકારમાં મજબૂત વિશ્વાસ છે. ગુરુવારે અમિત શાહે બાંકુરામાં ભાજપની સંગઠન બેઠકમાં ભાગ લીધો હતો. દરમિયાન શાહે ભાજપ કાર્યકરોને સખત મહેનત કરવાનો સંકલ્પ લેવાનું આહ્વાન કર્યું જેથી કરીને ૨૦૦ બેઠકોનો લક્ષ્યાંક પૂરો થઈ શકે. બેઠકમાં તેમણે એમ પણ કહ્ય્šં હતું કે ભાજપ રાજ્ય એકમને સત્તા પર આવવા માટે તૃણમૂલ કોંગ્રેસ સામે આકરો મુકાબલો કરવો પડશે. જાે કે, ભાજપ માટે ૨૦૦ બેઠકોનો લક્ષ્યાંક એટલો સરળ નથી. એ સાચું છે કે બંગાળમાં રાજકીય હિંસા અને ભાજપના કાર્યકરોની હત્યા મામલે મમતા સરકાર ખુલ્લી પડી ગઇ છે, પરંતુ બંગાળમાં ઘૂસવાની ભાજપની દરેક વ્યૂહરચના અંગે પણ ત

Follow Me:

Related Posts