fbpx
રાષ્ટ્રીય

૨૦૨૧માં ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પાસ કરાશેઃ મમતા સરકાર

પશ્વિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખતાં બુધવારે મોટો ર્નિણય કર્યો છે. અહીં ૨૦૨૧માં ૧૦મા અને ૧૨મા ધોરણના વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પાસ કરી દેવાશે.

Follow Me:

Related Posts